हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 6
(28.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PFRDA
Pfrda News
NPS
NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે મળશે
NPS NAV: નવા નિયમો અનુસાર રોકાણકારો માટે આ સિસ્ટમ પહેલા કરતા વધુ સારી બની છે. સવારે 11 વાગ્યા સુધી જમા કરવામાં આવેલ ડી-રેમિટ મની પણ તે જ દિવસે રોકાણ કરવામાં આવશે અને તે પણ તે દિવસે લાગુ પડતા નેટ એસેટ વેલ્યુ (NAV) મુજબ.
Nov 17,2024, 16:46 PM IST
NPS Rules
NPS Rules: 1 એપ્રિલથી બદલાઇ જશે આ નિયમ, PFRDA એ પહેલાં પણ કર્યા છે 5 મોટા ફેરફાર
NPS New Rule: જો તમે પણ તમારા અને પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીએને એનપીએસમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA) તરફથી તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. પીએફઆરડીએએ ગત વર્ષે પણ તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે ફરી 1 પેરિલથી લોગઇન સાથે જોડાયેલા નિયમ બદલાવાના છે. આવો જાણીએ નવા નિયમ અને રેગ્યુલેટર તરફથી બદલવામાં આવેલા નિયમો વિશે...
Mar 20,2024, 11:49 AM IST
Pension Schemes
Pension Schemes: ફાયદાની વાત! NPS જ નહીં આ 4 પેન્શન સ્કીમો ચલાવી રહી છે સરકાર
Pension Schemes: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નિવૃત્તિ બચત અને રોકાણ કાર્યક્રમ છે. આ અંતર્ગત તમારે જાતે જ રોકાણ કરવું પડશે અને નાગરિકોને તેમની ઉંમર વધવાની સાથે સુરક્ષા મળે છે.
Aug 22,2023, 11:35 AM IST
APY
પરિણીત લોકો માટે સરકારની શાનદાર સ્કીમ, દર મહિને મળશે 10,000 રૂપિયા, જાણો વિગત
આ યોજના હેઠળ 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નામાંકન કરાવી શકે છે. આ માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું આવશ્યક છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર એક જ અટલ પેન્શન ખાતું હોઈ શકે છે.
Dec 5,2021, 16:22 PM IST
અટલ પેન્શન યોજના
દર મહિને જમા કરો 210 રૂપિયા, મળશે 60 હજાર રૂપિયા વર્ષનું પેન્શન; જાણો સંપૂર્ણ માહિતી
અટલ પેન્શન યોજના અથવા એપીવાઈ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પેન્શન યોજના છે જે તમામ નાગરિકો માટે ખુલ્લી છે. આ મુખ્ય રીતથી અસંગઠિત ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરનાર ભારતના વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્યથી શરૂ કરવામાં આવી છે. APYને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના અંતર્ગત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
Jul 11,2020, 13:58 PM IST
અટલ પેન્શન યોજના
1 જૂલાઈથી પેન્શન ફંડમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારે જાણવું જરૂરી
1 જુલાઇથી દેશના સૌથી મોટા પેન્શન ફંડમાં શામેલ આ યોજનામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. તેનાથી લોકોના ખાતા પર એપ્રિલથી પહેલાની સુવિધા ફરી શરૂ થઈ જશે. અટલ પેન્શન યોજનાને સંચાલિત કરનારી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ આ વિશેમાં સર્કુલર જારી કર્યું છે. PFRDAના 11 એપ્રિલના સર્ક્યુલર અનુસાર Coronavirus સંકટના કારણે આ સુવિધાના 30 જૂન સુધી બંધ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર સુધી બાકી પ્રીમિયમ ભરવા માટે કોઈ દંડ પણ થશે નહીં. અટલ પેન્શન યોજના (APY)માં 18થી 40 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
Jun 27,2020, 20:21 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા