pilgrimage

સરકારનો પરિપત્ર યાત્રાધામ પર નહી માંગી શકાય ભીખ, ભીખારીઓમાં રોષ

રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના જે યાત્રાધામ આવેલા છે ત્યાં હવે ભીખ માંગી શકાશે નહી. ત્યારે આ જાહેરનામાને લઈ યાત્રાધામ બહુચરાજીમાં ભિક્ષુકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભિક્ષુકો ની:સહાય તો હતા પરંતુ હવે નિરાધાર બનવા ગયા છે. સમાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા હાલમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

Jan 23, 2020, 11:51 PM IST

ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે.

Nov 1, 2019, 09:22 AM IST

દ્વારકા: મંદિરમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી, પૂજારીએ ધારણ કર્યું ગોપીનું રૂપ

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શારદાપીઠના પૂજારી દ્વારા ભગવાન દ્વારકાધીશને રીઝવવા માટે ગોપીનો વેશ ધારણ કર્યો હતો. શાસ્ત્રોમાં શરદ પૂનમનું અનેરું મહત્વ છે, ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની સાથે સાથે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Oct 13, 2019, 11:12 PM IST

ભાદરવી મેળો: અંબાજીમાં પૂનમ સુધી 30 લાખ પેકેટ પ્રસાદી તૈયાર કરાશે, જુઓ ખાસિયતો

ભાદરવી પૂનમનાં મહામેળામાં લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે. અને મંદિર માંથીમાં અંબેની પ્રસાદી લેતા હોય છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા રોજના 5 લાખ પેકેટ પ્રસાદી બનાવવામાં આવી રહી છે, ભાદરવી પૂનમ દરમિયાન 30 લાખ જેટલા પ્રસાદીના પેકેટનું વિતરણ કરાશે. 

Sep 8, 2019, 05:58 PM IST

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીઓ શરૂ, સુરક્ષા માટે થઇ બેઠકો

ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ અધીક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. 

Aug 4, 2019, 06:49 PM IST

ચારધામ યાત્રા લઈ જવાનુ કહી અપંગ અને અંધ બાળકો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો

અમદાવાદની સેટેલાઈટ પોલીસે દર્પણ પંડ્યા નામના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી મુળ કલોલનો રહેવાસી છે. અને અંપગ બાળકોના નામે છેતરપિંડી કરી છે. મળતી માહિતી પ્રમાણે દોઢ મહિના પહેલા સેટેલાઈટ વિસ્તારમાં આવેલ અપંગ માનવ મંડળમાં આરોપી ગયો હતો અને અપંગ અને અંધ બાળક-બાળકીઓને ચાર ધામ યાત્રા મફતમાં લઈ જવાની વાત કરી હતી.

May 16, 2019, 09:52 PM IST

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

Apr 6, 2019, 08:19 AM IST

નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં આવ્યું કરોડો રૂપિયાનું દાન, વરસ્યો ભક્તોનો રસ  

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યાત્રળુઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. ભાદરવી મેળામાં પણ અંબાજી મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું. મોટી સંખ્યાંમાં નવરાત્રિમાં પણ અંબાજીમાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. 

Oct 21, 2018, 11:12 AM IST

ભાદરવી મેળાનો છેલ્લો દિવસ: ચાચર ચોકમાં ‘બોલ મારી અંબે જય જય અંબે’નો નાદ ગૂંજ્યો

અત્યાર સુધીમાં દિવસમાં કુલ 22 લાખ 9 હજાર 459 ભક્તોએ દર્શન કર્યા, સાત દિવસની કુલ આવક 1 કરોડ 59 લાખ 9 હજાર 647 રૂપિયા

Sep 25, 2018, 08:51 AM IST

જે કોઇ પણ તીર્થયાત્રામાં અડચણો નાખશે તેને પાપ લાગશે: કોંગ્રેસ

રાહુલ ગાંધી 31 ઓગષ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ રવાના થયા હતા જ્યાંથી તેમણે કૈલાસ માટે પ્રસ્થાન કર્યું હતું

Sep 8, 2018, 08:31 PM IST