જો તમે શાનદાર રિટર્ન માટે તમારા પૈસા રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફઇસની એફડી તમારી મદદ કરી શકે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે એફડી એકાઉન્ટ ખોલાવી શકાય છે.
પોસ્ટ ઓફિસની બચત યોજના પર મળનાર વ્યાજ આરબીઆઈના રેપો રેટ પર નિર્ભર હોતું નથી. પોસ્ટ ઓફિસની સ્કીમના વ્યાજદર નાણા મંત્રાલય નક્કી કરે છે.
Post Office FD Calculator: પોસ્ટ ઓફિસ FD સુરક્ષિત રોકાણ માટે એક બેસ્ટ વિકલ્પ છે, જમાં કોઈપણ પ્રકારનું બજાર જોખમ નથી. 1 લાખ રૂપિયાની FD પર 23,508 રૂપિયા સુધીનું વ્યાજ મળે છે. ચાલો જાણીએ પોસ્ટ ઓફિસ FDડીના વ્યાજ દરો, રોકાણનો સમયગાળો અને ગણતરી વિશે.
Post Office: પોસ્ટ ઓફિસ યોજનાઓ પર પણ બેંકો જેવી ગેરંટી રિટર્ન મળે છે. જો તમે Post Office Time Deposit માં નાણાંનું રોકાણ કરો છો, તો તમે મુદ્દલ કરતાં વધુ વ્યાજ મેળવી શકો છો અને તમારી રકમ ત્રણ ગણી કરી શકો છો. કેવી રીતે સમજો
પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ્સ છે, જેમાં સારા વ્યાજદરનો ફાયદો મળે છે. આવી એક સ્કીમ Post Office Time Deposit છે. આ સ્કીમ દ્વારા તમે સારો નફો મેળવી શકો છો. પરંતુ એક ભૂલ કરશો તો તમને નુકસાન પણ થઈ શકે છે.
પોસ્ટ ઓફિસમાં બેન્કની જેમ અલગ-અલગ ટેન્યોરની એફડીના વિકલ્પ મળે છે. 5 વર્ષની એફડી પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. સાથે તમને ઈનકમ ટેક્સમાં પણ બેનિફિટ્સ મળે છે. આ એફડી દ્વારા તમે તમારી રકમ ત્રણ ગણી કરી શકો છો.
બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ તમને ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ અલગ-અલગ ટેન્યોરની સાથે મળે છે. તેને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit)ના નામથી ઓળખવામાં આવે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસમાં સારી કમાણી કરવા ઈચ્છો છો તો 5 વર્ષની એફડીમાં રોકાણ કરો અને તેને એક્સટેન્ડ કરાવી ફરીથી 5 વર્ષ માટે રોકાણ યથાવત રાખો. આ રીતે કુલ 10 વર્ષોમાં તમે રોકાણ કરેલી મૂળ રકમથી વધુ કમાણી વ્યાજથી કરી શકો છો. અહીં જાણો ₹1,00,000 થી ₹5,00,000 સુધીની ગણતરી.
Post Office Fixed Deposit: બેંકોએ એફડીના વ્યાજદરોમાં વધારો કર્યો પછી પણ પોસ્ટઓફિસ ઓફડી અને બેંકની એફડીમાં રોકાણ કરવાને લઈને ગ્રાહકો હંમેશાં મંઝૂવણમાં રહે છે. અહીં તમને પોસ્ટ ઓફિસ અને દેશની મોટી બેંકો દ્વારા ઓફર કરવામાં આવેલા વ્યાજદરો વિશે જણાવીશું.
પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ઘણા પ્રકારની ખાસ સુવિધા મળે છે. આ સિવાય તમને સરકારની ગેરંટી પણ મળે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT) તાજેતરમાં એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત જે લોકો ફિક્સ ડિપોઝિટમાં (FD) નાણાંનું રોકાણ કરે છે તેમને 30 જૂન સુધીમાં 15G અને 15H ફોર્મ સબમિટ કરવાના રહેશે