हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pre-monsoon Activity
Pre monsoon activity News
unseasonal rain
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી
Gujarat Weather Update: બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.
May 15,2024, 18:26 PM IST
Pre-monsoon Activity
ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ
Pre-monsoon activity begins in Gujarat; Several districts witness heavy rain with gusty winds
Jun 6,2023, 13:35 PM IST
Pre-monsoon Activity
ગુજરાતમાં આંબા પરથી અધકચરી-નાની કેરીઓ પડવા લાગી! કઈ કઈ જગ્યાએ વાતાવરણે બદલ્યો મિઝાજ?
સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અને વાદળો સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે પવન ફૂંકાતા કેરી ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન થયુ છે. આંબા પરથી કેરીઓ અધકચરી અને નાની નીચે પડવા લાગી છે.
May 23,2022, 12:47 PM IST
Pre-monsoon Activity
ગુજરાતમાં પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ: બુધવારે રાજ્યના કયા વિસ્તારોમાં પડશે વરસાદ
Pre-monsoon activity in Gujarat: રાજ્યમાં ગરમીથી આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે.
May 23,2022, 6:56 AM IST
school bus accident
અમદાવાદ : સ્કૂલ બસ ખાડામાં ફસાઈ, 20 બાળકોને સલામત બહાર કઢાયા
ગુજરાતમાં આજે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં બપોરના સુધીમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે જ અમદાવાદમાં ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે પડેલા આવા જ એક ખાડામાં એક સ્કૂલ બસ ફસાઈ હતી. જેમાઁથી 20 બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા.
Jun 18,2019, 16:04 PM IST
Trending news
rahul gandhi
અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું છે ગેમ પ્લાન...ખાસ જાણો
surat
સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ
Gold rate
ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો રેટ
mumbai
મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો
Agriculture
ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે
Diabetes
સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
Saif Ali Khan
Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ
Best Selling Car
એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...જાણો ખાસિયતો