हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
premium
Premium News
Reliance Jio
Plan Offers: Jio એ સસ્તો કર્યો પોતાનો Plan, માત્ર ₹76 માં આખું ફેમિલી માણી શકશે મજા
JioCinema ની વેબસાઇટ અનુસાર નવા ₹89 વાળા ફેમિલી પ્લાન પર હવે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટના લીધે ફેમિલી પ્લાન યૂઝર્સ માટે વધુ વ્યાજબી થઇ ગયો છે.
Jun 12,2024, 13:41 PM IST
pm modi
મહિને 2 રૂપિયામાં મોદી સરકાર આપે છે 2 લાખનો વીમો, ગેમચેન્જર બની છે આ યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. તેમાં દુર્ઘટનાની સ્થિતિમાં બે લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. તેનો લાભ લેવા માટે 1 જૂન 2022થી 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે.
Jan 12,2024, 14:26 PM IST
DOMS Industries
ગુજરાતી કંપનીનું બમ્પર લિસ્ટિંગ: 1 લાખ રોકનારને 77 હજારથી વધુ નફો, રોકાણકારો માલામાલ
Doms Industries Listing: જો જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો કંઈપણ મુશ્કેલ નથી. એક વ્યક્તિએ બાળકોને પેન્સિલ અને ઈરેઝર વેચીને 4000 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી. ગુજરાતી કંપની ડોમ્સના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ થયું છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 750 થી રૂ. 790 પ્રતિ શેર હતી અને આજે તેના શેર 77 ટકાના પ્રીમિયમ સાથે BSE પર લિસ્ટ થયા છે.
Dec 20,2023, 13:23 PM IST
SBFC Finance Ltd Share Listing
ધમાલ મચાવી દીધી, પહેલા જ દિવસે આ IPO માં 15,000 રોકનારા 9,000 કમાઈ ગયા
SBFC Finance Ltd Share Listing: ભારતીય શેર બજારમાં આજે એક શેરનું એવું જબરદસ્ત લિસ્ટિંગ થયું કે રોકાણકારોને જાણે ચાંદી થઈ ગઈ. કંપનીના સ્ટોક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 44 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા છે.
Aug 16,2023, 15:21 PM IST
youtube
YouTube પરથી ઘેરબેઠાં થશે રૂપિયાનો વરસાદ! આ રીતે યુટ્યુબ પર કરો તગડી કમાણી...
Youtube: યુટ્યુબથી પૈસા કમાવવા એ આજકાલ નવી વાત નથી. યુટ્યુબ દ્વારા લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પરંતુ, જો તમે જાણવા માગો છો કે તમારે એક મહિનામાં ઓછામાં ઓછા 15 હજાર રૂપિયા કમાવવા માટે કેટલા સબસ્ક્રાઇબર્સની જરૂર પડશે. તો અમે તમને અહીં જવાબ આપવા જઈ રહ્યા છીએ.
Jan 14,2023, 7:10 AM IST
HONDA CB500X
HONDA ની એડવેન્ચર Bike ભારતમાં લોન્ચ, એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે આ બાઈક છે બેસ્ટ
ઝી બ્યૂરો, અમદાવાદઃ થોડા વર્ષો પહેલા HERO કંપનીએ પોતાની IMPULSE નામની એડવેન્ચર સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી હતી. જો કે માર્કેટમાં તેની માગ બહુ ખાસ રહી ન હતી. જો કે હાલમાં HONDA કંપનીએ પોતાની CB500X એડવેન્ચર ટૂરર બાઈક લોન્ચ કરી છે. HONDA CB500Xના લોન્ચ સાથે કંપનીએ ભારતમાં પોતાના પ્રીમિયમ ઉત્પાદ પોર્ટપોલિયોનું વિસ્તરણ કર્યું છે. HONDA CB500X માટે સમગ્ર ભારતમાં હોંડાની પ્રીમિયમ ડીલરશિપ BIGWING TOPLINE અને BIGWINGમાં બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. ભારતમાં એડવેન્ચર મોટરસાઈકલ બહુ લોકપ્રિય છે. હાલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ROYAL ENFIELD HIMALAYAN, HERO XPULSE 200, KTM 250 ADVENTURE અને KTM 390 ADVENTURE બાઈક્સે આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. આ બાઈક્સે મોટા પ્રમાણમાં બાઈક રાઈડિંગના ચાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તેવામાં હવે હોંડા કંપનીએ પોતાની પ્રીમિયમ એડવેન્ચર સ્પોર્ટ બાઈક CB500X લોન્ચ કરી છે. જે પોતાની શાર્પ એજ્ડ બોડી, શાનદાર ડિઝાઈન અને પાવર માટે જાણીતી છે. જો આવો જાણીએ આ બાઈક વિશે તમામ માહિતી
Mar 24,2021, 12:58 PM IST
premium
સસ્તા બજેટમાં સ્માર્ટફોન લેવો છે, તો આ રહ્યાં બેસ્ટ ઓપ્શન
આજકાલ લોકોને ઓછા ભાવમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું મન થતું હોય છે. પરંતુ રોજ નવા સ્માર્ટફોન લોન્ચ થતા હોવાને કારણે લોકો પણ કન્ફ્યુઝ્ડ થઈ જાય કે આખરે કયો ફોન લેવો. અહીં અમે તમને ટોપ 5 ફોન વિશે જણાવીશું, જે છે તમારા બજેટમાં અને તેમા છે દરેક પ્રીમિયમ સ્માર્ટફોનની ખાસિયત.
Feb 3,2021, 12:45 PM IST
Life Insurance
Coronavirus: હવે વીમા પ્રીમિયમ માટે ચૂકવવા પડશે વધુ પૈસા, જાણો શું છે કારણ
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના 1.50 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પરંતુ આ મહામારીની વચ્ચે વીમા કંપનીઓ ગુપ્ત રીતે તમારા ખિસ્સામાંથી પ્રવેશી રહી છે. દેશની મોટાભાગની વીમા કંપનીઓએ તેમના વીમા પોલીસના પ્રીમિયમમાં વધારો કર્યો છે. હવે તમારે વીમાનું પ્રીમિયમ ભરવા માટે વધારે પૈસા ચુકવવા પડશે.
May 26,2020, 16:42 PM IST
વીમા પોલિસી
રાહતના સમાચારઃ Insuranceનું પ્રીમિયમ ન ભર્યું હોય તો પણ નહીં થાય તમારી પોલિસી લેપ્સ
લૉકડાઉનને કારણે વીમા પોલિસીની ચિંતા કરતા લોકોનું સમાધાન આવી ગયું છે.
Apr 2,2020, 16:50 PM IST
નાગરિકો
ભારતના આ એકમાત્ર તાલુકામાં દરેક નાગરિકને વગર પ્રિમિયમે મળે છે વિમાનો લાભ
People in Unjha taluka get insurance benefits without paying premium
Jan 24,2019, 14:45 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો