हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
124/ 7
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Proud
Proud News
Bhuj
આજની ઘડી રળિયામણી : ધોળાવીરા બાદ ભૂજના સ્મૃતિવને વધાર્યું ગુજરાતનું ગૌરવ
Bhuj Smritivan : ગુજરાત અને સમગ્ર દેશ માટે આજની ઘડી રે રળિયામણી બની છે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ મળ્યો છે. UNESCO ખાતે દર વર્ષે આપવામાં આવતા આ પુરસ્કાર થકી ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.
Jun 15,2024, 16:18 PM IST
Kutch
રાજપૂતોએ ઈતિહાસ રચ્યો, પિયરની વાટ ભૂલેલી દીકરીઓને સન્માનભેર પાછી બોલાવાઈ
Kutch News : ભૂજના ખેડોઈ ગામમાં માત્ર ગામના રાજપૂત સમાજના તમામ દીકરીઓ માટે ત્રિદિવસીય અનોખો કાર્યકમ ‘પિયરનું મોંઘેરું મહેમાન દીકરી’ યોજાયો. ગામની નારી શક્તિઓ એવી ગામની સાસરવાસ દીકરીઓનું અકલ્પનીય સન્માન થકી એક નવી સમાજને નવી દિશામાં લઈ દોરવાનો પ્રયાસ કરાયો.
May 16,2024, 17:17 PM IST
Proud
ગુજરાતીનો દબદબો, આ ગુજ્જુ ભાઈ સતત ત્રીજીવાર અમેરિકાની સેરોટીસ સિટીના મેયર બન્યા
Naresh Solanki : મૂળ ઉપલેટાના નરેશ સોલંકી કેલિફોર્નિયાના સેરીટોસ સીટીના ત્રીજીવાર મેયર બન્યા, ઉપલેટા અને સમસ્ત આહીર સમાજનુ ગૌરવ વધ્યું
Apr 19,2024, 15:19 PM IST
surat
પાયલટ બની રાણા સમાજનું ગૌરવ વધાર્યુ આ દીકરીએ : કહ્યું, હું તો ઉડવા માટે જ બની છું
Surat Girl Become Poilot In America : રાણા સમાજમાંથી પહેલીવાર પાયલોટ બની દિપાલી દાળિયા. સુરતની દાપિલી અમેરિકામાં પાયલટ બની. માતાપિતાને ફ્લાઈટમાં બેસીને ઉડાન ભરી એ મારા માટે શ્રેષ્ઠ ક્ષણ..
Jan 30,2024, 10:42 AM IST
surat
સનાતનીઓને પણ શરમાવે તેવી મુસ્લિમની રામભક્તિ; રામાયણ અને ગીતાના તમામ શ્લોક છે કંઠસ્થ
પ્રભુ રામના કરોડો ભક્તો છે. પરંતુ સુરતના આ ભક્ત સૌથી ખાસ છે. કારણ કે તેમનું નામ છે મોહમંદ સુલેમાન મિચલા...હા મોહમંદ મિચલા. ધર્મથી મુસ્લિમ પરંતુ રામાયણ અને ગીતાનું ન માત્ર તેમણે વાંચન કર્યું છે.
Jan 6,2024, 21:50 PM IST
Gujrat
જનનીને ધન્ય છે! આ ભૂલકાને ભારતવર્ષનું જ્ઞાન આપ્યું છે જે સાંભળીને તમને પણ ગર્વ થશે
This little one is making the Gujarat proud with his knowledge about India
Aug 2,2023, 12:20 PM IST
Proud
સુરત પોલીસની કામગીરીને સલામ, આકાશપાતાળ એક કરીને વેપારીનું ગુમ હીરાનું પેકેટ શોધ્યું
Surat Police : સુરતના નાના વેપારીનું ગુમ થયેલુ હીરાનું પેકેટ શોધવું કચરાના ઢગલામાંથી સોય શોધવા જેવું કામ હતું, છતા સુરત પોલીસની ટીમ હિંમત ન હારી અને શોધી કાઢ્યું
Apr 22,2023, 10:58 AM IST
Positive Story
આજની પોઝિટિવ સ્ટોરી : ASI શૈલેષે પોતાના જીવની પરવાહ ન કરી, મહિલાનો જીવ બચાવ્યો
Bharuch Police : ભરૂચ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી, નર્મદાનું રૌદ્ર સ્વરૂપ આ પોલીસ કર્મીની હિંમત સામે હાર્યું, મોત વહાલું કરવા આવેલી યુવતીને જીવ જોખમમાં મૂકી બચાવી
Aug 19,2022, 12:14 PM IST
Surya
Suryaની 'જય ભીમે' બનાવ્યો અનોખો રેકોર્ડ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ચાહકો, જાણો ફિલ્મની કહાની
સૂપર સ્ટાર સૂર્યા છેલ્લે ફિલ્મ જય ભીમમાં જોવા મળ્યો...જેના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મની સ્ટોરીથી લઈને એક્ટર્સની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે સુર્યાના ચાહકો ઝૂમી ઉઠ્યા..
Jan 18,2022, 16:29 PM IST
Jitu vaghani
પીએમ મોદી પર ગુજરાતને ગર્વ: જીતુ વાઘાણી
અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની મર્યાદીત સમયમાં જાહેરાત ને લઇ આજે સંસદમાં વડાપ્રધાન દ્વારા મંદિરના ટ્રસ્ટ અંગેની જાહેરાત અને ત્યારબાદ વર્ષો જુના રામમંદિરના સ્વપ્નને હકીકતમાં સાર્થક કરવાના ઐતિહાસિક પળની આજે જાહેરાત ને ગુજરાત ભાજપે પણ આવકારી હતી.
Feb 5,2020, 18:27 PM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર