bhuj

શું ગુજરાત પર આતંકી હુમલો કરી શકે પાકિસ્તાન? ભુજમાં સરકાર ઉપરાંત નાગરિકો પણ એલર્ટ પર

* ભુજ એરપોર્ટ પર સુરક્ષા વધારે કડક કરવામાં આવી
* કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે લેવાયું પગલું

Oct 16, 2021, 10:31 PM IST

ઐતિહાસિક ઘટના : પાયલોટ આરોહી પંડિતે ભૂજ એરપોર્ટથી ઉડાન ભરીને 89 વર્ષનો ઈતિહાસ જીવંત કર્યો 

 • 1932માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું થયું હતું ઉડાન
 • આજે 89 વર્ષ બાદ ભુજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ઉડાવી ફ્લાઇટ
 • એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ઉડાવી ફ્લાઇટ

Oct 15, 2021, 12:50 PM IST

ભુજમાં ફરી ઈતિહાસ સર્જાશે, આરોહી પંડિત એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં ભુજથી ઉડાન ભરશે

 • 15 ઓકટોબરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ભુજથી જુહુની ઉડાન ભરશે
 • બે મહાસાગર પાર કરનારી આરોહી પંડિત ફ્લાઈટની ઉડાન ભરશે
 • આરોહી પંડિતનું માધાપરના હનુમાન મંદિર ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું
 • આરોહી પંડિતના હસ્તે માં અંબેની આરતી ઉતારવામાં આવી 

Oct 14, 2021, 07:56 AM IST

Earthquake: કચ્છમાં એકબાદ એક ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા, લોકો ભયભીત થયા

કચ્છ (Kutch) ની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં એકબાદ એક ભૂંકપના પાંચ આંચકા આવી ગયા છે

Oct 5, 2021, 12:25 PM IST

કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો, દુધઈથી 21 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. જો કે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા

Oct 5, 2021, 07:56 AM IST

Heavey Rain: હવામાન વિભાગે કરી વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે કૃપા

અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં તબદીલ થાય તેવી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે.

Sep 30, 2021, 10:16 PM IST

વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કચ્છ પહોંચ્યા નીમાબેન આચાર્ય, થયું ભવ્ય સ્વાગત

કચ્છના પ્રવાસ દ્વારા થઈ જ ઠેરઠેર નવ નિયુક્ત વિધાનસભાના અધ્યક્ષનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો, ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

Sep 29, 2021, 10:30 PM IST

નિયતિના ખેલ કોણ જાણે રે!! ભૂજનું ‘ધૂલ કા ફૂલ’ લંડનના દંપતીના ઘરમાં કિલકિલાટ કરશે

 • નિયતિની ‘નિયતિ’ તેને લંડન લઈ જશે, કચ્છની બાળકી લંડનના પરિવારને દત્તક અપાઈ 
 • એક જનેતાએ મજબૂરીમાં દીકરીને ત્યાગી અને બીજી જનેતાએ હોંશેહોંશે તેને અપનાવી

Sep 12, 2021, 10:32 AM IST

Nalia થી ભુજના ધોરીમાર્ગ વચ્ચે બનશે ઇમરજન્સી લેન્ડિંગ, સરહદોની સુરક્ષામાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યા

Sep 9, 2021, 07:50 PM IST

GUJARAT ની મહિલાએ દુબઇમાં કર્યું એવું કે શેખ આભાર માનતા નથી થાકતા, આપ્યો પ્રશસ્તી પત્ર

ના જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે આવી ઉકિત  દુબઈમાં રહેતા એક ગુજરાતી મહિલાઓ માટે બની હતી. ખુશખુશાલ રહેતી દંપતીમાં અચાનક જ નવીનભાઈને બ્રેઈન એટેક આવ્યો અને બ્રેઈન ડેડ થઈ ગયું હતું. તેમની પત્નીએ એક ઉમદા કાર્ય અંગદાન કરી ત્રણ જણને નવજીવન આપ્યું હતું. વિદેશમાં એક મહિના અગાઉ મૂળ સુરતના શ્રીમાળી સોની પરિવારે આ સેવાકીય કાર્ય કર્યું છે. પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા મૃત્યુ નિશ્ચિત હતું, ત્યારે પત્નીએ તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો. લીવર, કિડની અને ફેંફસાનું પ્રત્યાર્પણ કરી ત્રણ આરબ વ્યક્તિને જીવનદાન આપ્યું હતું.

Sep 4, 2021, 10:21 PM IST

પોતે દુધ પીવે છે એવી 9 મહિનાની વાછરડી આપી રહી છે દુધ, લોકોમાં ભારે આશ્ચર્ય

આ છે કુદરતનો કરિશ્મા માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી પોતે પણ દૂધ આપે છે. ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતાં માલધારી પરિવાર પાસે નવ મહિના અગાઉ જન્મેલ ગાયની વાછરડી દૂધ આપતી થઈ જતા આશ્ચર્ય સર્જાયું છે. નવ મહિનાની વાછરડી દૂધ આપતા લોકોમાં પણ ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત લોકો હવે આ વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની ઓફર પણ કરી રહ્યા છે. માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત થયા છે. 

Aug 23, 2021, 06:50 PM IST

કચ્છમાં એક જ દિવસમાં ધરતીકંપના 3 આંચકા, 2001 બાદ 2021 મા ફોલ્ટલાઇન ફરી સક્રિય થઇ?

ગુજરાતમાં ધરતીમાં ભૂકંપની કચ્છ ફોલ્ટલાઇન ફરી એકવાર સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે 19 તારીખથી સતત એક પછી એક ધરતીકંપ આવી રહ્યા છે. આ ધરતીકંપની તિવ્રતા પણ રિક્ટર સ્કેલ પર ઘણી વધારે નોંધાઇ રહી છે. આજે કચ્છના દુધઇમાં ધરતીકંપના ત્રણ આંચકા નોંધાયા હતા. એક વહેલી સવારે સાડા સાત વાગ્યે કચ્છના ધોળાવીરામાં 2.0ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. તો બીજી તરફ સાંજે 06.43 વાગ્યે કચ્છના દુધઇમાં બેકટું બેક બે ધરતીકંપના આંચકા આવ્યા હતા. એકની તિવ્રતા 2.5 જ્યારે બીજા આંચકાની તિવ્રતા 2.1 હતી. 

Aug 22, 2021, 07:48 PM IST

IPCC ના નવા અહેવાલમાં ભારત માટે ભયજનક ચેતવણી, કંડલામાં દરિયાનું સ્તર 1.87 ફૂટ વધી જશે

સ્પેસ એજન્સીએ એવા 12 ભારતીય શહેરોની ઓળખ કરી છે કે જે પરિસ્થિતિને કાબૂમાં ન રાખતા આબોહવા પરિવર્તન અને દરિયાનું વધતું સ્તરને કારણે પાણીમાં સમાય તેવી શક્યતા છે.

Aug 19, 2021, 11:22 PM IST

કચ્છમાં બોલેરો કારે મારી પલ્ટી, ભુજમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ટીમ સ્થળ પર

કચ્છ-ભૂજમાં (Kutch-Bhuj) બે દિવસમાં બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જો કે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી. કચ્છના (Kutch) અબડાસામાં બોલેરો કાર પલ્ટી (Car Accident) મારી જતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી

Aug 16, 2021, 12:57 PM IST

Rapar: જમીન બાબતે સશસ્ત્ર જૂથ અથડામણમાં એકનું મોત, પોલીસ દોડતી થઇ ગઇ

 રાપરના કાનમેર ગામે જમીન બાબતે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. જેમાં તેર જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ (Rajkot) અને ભુજ (Bhuj) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન એકનું મોત નીપજ્યું હતું.

Aug 13, 2021, 11:29 PM IST

#BhujThePrideOfIndia - રણછોડ પગીની પગલા પારખવાની કરામતથી હાંફી ગયેલાં પાકિસ્તાને તેમના માથા સાટે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું

 • આજે રજુ થઈ રહેલી હિન્દી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ગુજરાતના પનોતા પુત્ર રણછોડ પગીને અપાયેલી અંજલિ બની રહેશે
 • યુદ્ધ પછી વિજયોત્સવ માટે સામ માણેકશાએ પગીને દિલ્હી બોલાવ્યા ત્યારે શાહી જશ્ન વચ્ચે પણ પગી ઘરેથી લાવેલ રોટલો-ડુંગળીનું ભાતું ખોલીને બેઠાં હતા

Aug 13, 2021, 11:22 AM IST

ભૂજ ACB ની સફળ ટ્રેપ : કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

 • કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
 • ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી

Aug 13, 2021, 10:23 AM IST

Kutch: ત્રણ પ્રકારે ચાલતી અનોખી સાયકલ, ગમે તેવી વિપરિત પરિસ્થિતીમાં તમને ઘરે તો પહોંચાડશે જ

માંડવી તાલુકાના હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કોરોના કાળમાં જુદી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાયકલને જાતે જ modified કરીને ebycycle બનાવવામાં આવી છે. 

Aug 9, 2021, 09:37 PM IST

Kutch ના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું જેકેટ મળી આવતા ચકચાર

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી (Pakistan Marine Security) નો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે.

Aug 8, 2021, 08:18 PM IST

અંજારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આહીર કન્યા છાત્રાલયનું ઉદ્ધાટન

તાલુકાના સતાપર નજીક નવનિર્મિત આહીર કન્યા છાત્રાલયનુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશાળ પરિસરમાં બનાવવા આવેલા આ સંકુલમા વિદ્યાલય સાથે કન્યા છાત્રાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંજારના સતાપર નજીક આહીર કન્યા છાત્રાલયનુ ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

Aug 6, 2021, 04:11 AM IST