हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
30/ 3
(9.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PSA
Psa News
medical oxygen
અનેક રાજ્યોમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી, લોકોના જીવ બચાવવા સરકારે લીધો મોટો નિર્ણય
સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્ર સરકારના Empowered Group-2 (EG2) એ કોરોના સામે ઝઝૂમી રહેલા 12 રાજ્યોમાં ઓક્સિજનની જરૂરિયાતોનું આકલન શરૂ કરી દીધુ છે.
Apr 16,2021, 7:07 AM IST
jammu kashmir
NCના નેતા ફારૂક અબ્દુલ્લા પરથી પબ્લિક સેફ્ટી એક્ટ હટ્યો, નજરકેદમાંથી મળી મુક્તિ
જમ્મુ અને કાશ્મીર પ્રશાસને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી આઝાદ કર્યા છે. તેમના પરથી પબ્લિક સેફ્ટી એક્ટ હટાવી લેવાયો છે. ફારૂક અબ્દુલ્લા ગત વર્ષે રાજ્યમાંથી 5મી ઓગસ્ટે કલમ 370 હટાવી ત્યારથી નજરકેદ હતાં.
Mar 13,2020, 13:45 PM IST
PSA
કાશ્મીરમાં વધુ એક નેતા પર PSA લાગુ કરાયો, રહેશે નજરકેદમાં...
પૂર્વ આઈએએસ ઓફિસર અને જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટ (JKPM) ના અધ્યક્ષ શાહ ફૈઝલ (Shah Faisal) પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં શાહના નિર્ણય સહિત અત્યાર સુધી 8 નેતાઓ પર પીએસએ લગાવવામાં આવ્યો છે. બ્યૂરોક્રેટમાંથી નેતા બનનાર ફેઝલની 14 ઓગસ્ટ, 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હીત. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તેઓને ઘરમાં રાખવામાં આવે કે એમએલએ હોસ્ટ સબજેલમાં રાખવામાં આવે.
Feb 15,2020, 12:09 PM IST
જમ્મૂ-કાશ્મીર
જમ્મૂ-કાશ્મીરઃ પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પર પીએસએ લાગ્યો
નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઉમર અબ્દુલ્લા તથા પીડીપીના મહબૂબા મુફ્તીની વાધરાની રૂપે કસ્ટડીમાં લેવાનો સમયગાળો ગુરૂવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ બધા નેતાને પાછલા વર્ષે પાંચ ઓગસ્ટ બાદથી સાવધાનીના ભાગ રૂપે નજરબંધ કરવામાં આવ્યા હતા.
Feb 6,2020, 22:32 PM IST
સુપ્રીમ કોર્ટ
ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah)ને સોમવારે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(PSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યાં. એટલું જ નહીં જે સ્થળ પર અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસ દાખલ થયા વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.
Sep 16,2019, 14:30 PM IST
Trending news
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે