हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pulwama attack
Pulwama attack News
પુલવામા આતંકી હુમલો
શહીદોના પરિવારમાં માતમ, છતાં પિતાએ કહ્યું-'એક પુત્ર ખોયો, બીજો પણ માં ભારત
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયાં. પુત્રોની શહાદતના સમાચાર જાણતા જ શહીદોના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. પરિવારોના રડી રડીને હાલ હવાલ છે. બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ આ હુમલામાં શહીદ થયાં. પુત્રની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે.
Feb 15,2019, 15:29 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: 'સુરક્ષાદળોને સમય, સ્થાન અને સ્વરૂપ પસંદ કરવાની ખુલ્લી છૂટ-
પુલવામા આતંકી હુમલા બાદ ઝાંસીમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પુલવામા હુમલાનો બદલો લેવામાં આવશે. તેમણે કહ્યું કે પુલવામા હુમલાનો બદલ લેવાશે અને સેનાને જવાબી કાર્યવાહી માટે સમય તથા સ્થાનની પસંદગી કરવાની પરવાનગી આપી દેવાઈ છે.
Feb 15,2019, 15:08 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા એટેકના ગણતરીના કલાકો પહેલા જવાને કહ્યું હતું-'પૈસા માટે નથી કરતા ન
પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના નારાયણ લાલ ગુર્જરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. નારાયણ લાલ ગુર્જરે આ વીડિયો પોતાની ડ્યૂટી પર પાછા ફરતા પહેલા બનાવ્યોહતો. વીડિયોમાં તેઓ સૈનિકોને પરેશાન કરનારા અથવા તો આતંકીઓ માટે જ જાણે તેઓ ઈશારો કરી રહ્યાં છે અને જનતાને અપીલ કરતા દેખાય છે કે તેઓ આ પ્રકારે સૈનિકોને પરેશાન કરનારાઓને પાઠ ભણાવે.
Feb 15,2019, 14:26 PM IST
પુલવામા આતંકી હુમલો
હિન્દુસ્તાનના આત્મા પર હુમલો છે, દુ:ખની આ ઘડીમાં આખો દેશ એક સાથે છે: રાહુલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલા પર નિવેદન આપતા કહ્યું કે આ દુ:ખની ઘડીમાં આખો દેશ એક સાથે છે. તેમણે કહ્યું કે દેશને કોઈ શક્તિ તોડી શકે નહીં.
Feb 15,2019, 13:40 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ!, MFN દરજ્જો છીનવાતા કફોડી હાલત
: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા ભીષણ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે.
Feb 15,2019, 12:42 PM IST
પુલવામા હુમલો
પુલવામા હુમલો : જાણો આતંકી હુમલાની ફુલ સ્ટોરી
જમ્મુ અને કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતિપોરામાં ગુરુવારે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ સીઆરપીએફનો મોટો કાફલો જઈ રહ્યો હતો અને આત્મઘાતી આતંકીએ કાફલાની એક બસ સાથે વિસ્ફોટકો ભરેલી ગાડી અથડાવીને મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો. આ હુમલામાં 44 સીઆરપીએફ જવાનો શહીદ થયાં.
Feb 18,2019, 17:06 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: હવે પાકિસ્તાનનું આવી બન્યું, મોટી કાર્યવાહીની તૈયારી, CCSની
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નિવાસ સ્થાન 7 લોક કલ્યાણમાર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મહત્વની બેઠક યોજાઈ.
Feb 15,2019, 13:33 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: 'આ' આફ્રિકી દેશનું કનેક્શન સામે આવ્યું, જૈશે 33 સેકન્ડનો VI
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ હુમલા સાથે આફ્રિકી દેશ સોમાલિયાનું કનેક્શન પણ સામે આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે બે દિવસ પહેલા જ એક ખાનગી ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરાયેલા ગુપ્ત સૂચના પણ તમામ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી હતી. જેમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી હતી.
Feb 15,2019, 11:50 AM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવા
જમ્મુ અને કાશ્મીરમાં 1989માં આતંકવાદે માથું ઊંચુ કર્યું ત્યારબાદથી થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ ભીષણ હુમલા બાદ સુરક્ષામાં ક્યાં ચૂક થઈ તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં છે. રક્ષા વિશેષજ્ઞ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે આટલા મોટા કાફલાએ આ રીતે જવાનું જ નહતું. સીઆરપીએફના આ કાફલામાં 2500થી વધુ જવાનો સામેલ હતાં.
Feb 15,2019, 8:34 AM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા આતંકી હુમલો: જડબાતોડ જવાબ માટે આજે PMની અધ્યક્ષતામાં CCSની મહત્વની
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ભીષણ આતંકી હુમલાના કારણે સમગ્ર દેશ આક્રોશમાં છે અને ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 બહાદુર જવાનો શહીદ થયા છે. દેશ અને દુનિયામાં આ આતંકી હુમલાની આકરી ટીકા થઈ રહી છે. હવે દેશમાં બધાની નજર મોદી સરકાર પર ટકી છે.
Feb 15,2019, 9:47 AM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો