हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
256/ 7
(77)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
purse
Purse News
astro tips
પર્સમાં ભૂલ્યા વગર મૂકજો આ વસ્તુ, રાતોરાત ભાગ્ય પલટી જશે! બની શકો છો અમીર
જ્યોતિષ શાસ્ત્રમાં ધન સંલગ્ન અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનાથી વ્યકિત અમીર બની શકે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવીશું જેને અજમાવવાથી તમારું પર્સ ક્યારેય ખાલી થશે નહીં. ભાગ્ય ચમકી શકે છે.
Jun 7,2024, 22:52 PM IST
vastu tips
પર્સમાં આ 5 વસ્તુઓ રાખશો તો હંમેશા પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું, લક્ષ્મીજી કરશે કૃપા
Vastu Tips for Purse: હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખવામાં આવે તો તે શુભ ફળ આપે છે. આ સિવાય જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તેના માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જો તમે તમારા પર્સમાં કેટલીક વસ્તુઓ રાખો છો, તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે અને આર્થિક સમસ્યાઓ દૂર રહેશે. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો તેમના વિશે જાણીએ.
Apr 30,2024, 13:28 PM IST
vastu tips
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય
Vastu Tips For Money: તમામ લોકો ઈચ્છે છે કે, તેમનું પર્સ, ઘર, તિજોરી હંમેશા રૂપિયાથી ભરેલી રહે. પરંતુ ઘણા લોકો સાથે આ સ્થિતિ રહે છે પણ મહિનાના અંત સુધીમાં રૂપિયા ખતમ થવાના આરે આવી જાય છે. અને ઘણીવાર તો ઉધાર લેવાની નોબત આવી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં રૂપિયાથી જોડાયેલી ઘણી એવી ટિપ્સ આપવામાં આવી છે જેનો ઉપયોગ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય.
Feb 22,2024, 18:03 PM IST
Purse Color Astrology
ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર
Purse Color Astrology: કયા રંગનું પાકીટ તમારા માટે લકી છે? જાણો તમારી રાશિ પ્રમાણે તમારા પર્સ કે વોલેટનો રંગ, જે તમને પ્રગતિ તરફ દોરી જશે.
Dec 29,2023, 23:09 PM IST
vastu tips
જૂના પર્સમાં રાખેલી આ વસ્તુ એક ઝટકામાં બદલી દેશે ભાગ્ય, રાતોરાત બની જશો માલામાલ
Old Purse Vastu: વાસ્તુ શાસ્ત્રમાં પર્સ સાથે જોડાયેલા નિયમ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા તમે જૂના પર્સથી માલામાલ થઈ શકો છો. ચાલો તેવામાં જાણીએ જ્યોતિષ અનુસાર જૂના પર્સનું શું કરવું જોઈએ.
Jul 17,2023, 22:44 PM IST
Purse Color Astrology
શું તમે ખોટા રંગનું પર્સ યુઝ કરી રહ્યા છો? તમારી રાશિ પ્રમાણે જાણો તમારો લકી કલર
Purse Color Astrology: કયા રંગનું પાકીટ તમારા માટે લકી છે? જાણો તમારી રાશિ પ્રમાણે તમારા પર્સ કે વોલેટનો રંગ, જે તમને પ્રગતિ તરફ દોરી જશે.
Jun 12,2023, 15:45 PM IST
ZEE 24 Kalak Original Video
ધૂમ સ્ટાઈલમાં પર્સની લૂંટ કરવાનો પ્રયાસ નિષ્ફળ! જુઓ શોકિંગ CCTV
આ શોકિંગ સીસીટીવી ફૂટેજ વરદલીના કોલ્હાપુર રોડ પરના એસટી સ્ટેન્ડ પાસેના છે... જ્યાં મહિલાના પર્સની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો...પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ચોરોને પકડી પાડ્યા હતા... આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી...
May 15,2023, 14:15 PM IST
purse
પર્સમાં આ ખાસ વસ્તુ રાખવાથી ક્યારેય નહીં ખુટે પૈસા! નુસખો અજમાવીને જોઈલો
નવી દિલ્લીઃ તમામ લોકો ઈચ્છે છે કે, તેમનું પર્સ, ઘર, તિજોરી હંમેશા રૂપિયાથી ભરેલી રહે. પરંતુ ઘણા લોકો સાથે આ સ્થિતિ રહે છે પણ મહિનાના અંત સુધીમાં રૂપિયા ખતમ થવાના આરે આવી જાય છે. અને ઘણીવાર તો ઉધાર લેવાની નોબત આવી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં રૂપિયાથી જોડાયેલી ઘણી એવી ટિપ્સ આપવામાં આવી છે જેનો ઉપયોગ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય.
Jan 17,2022, 16:24 PM IST
Theft
અમદાવાદ: શાહીબાગના કોર્પોરેટર તરબુચ ખરીદતા રહ્યા અને ગઠીયાઓ પર્સ લઇને રફુચક્કર થયા
ગુજરાતમાં તબક્કાવાર લોકડાઉન બાદ અનલોક 1.0ની શરૂઆત થઇ ચુકી છે. બે મહિનાથી પણ વધારે સમયથી ઘરમાં પુરાઇ રહેલા લોકો ધીરે ધીરે બહાર નિકળી રહ્યા છે. જો કે તસ્કરો પણ ફરી એકવાર બેફામ બન્યા છે. હાલમાં જ શાહીબાગનાં કોર્પોરેટરનું પર્સ ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. શાહીબાગ વોર્ડનાં ભાજપમા મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈનનું પર્સ તેમની એક્ટિવા પરથી જ ચોરી થઇ ગયું હતુ.
Jun 5,2020, 21:33 PM IST
Trending news
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ