हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rains in ahmedabad
Rains in ahmedabad News
gujarat rains
વરસાદ બાદ રાજ્યના અનેક રસ્તાઓની હાલત ખરાબ, રોડમાં પડેલા ખાડાથી જનતા પરેશાન
ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદ બાદ હવે લોકો રસ્તાઓમાં પડેલા ખાડાથી પરેશાન છે. અનેક જગ્યાએ રોડની સ્થિતિ ખરાબ છે. લોકો રસ્તા પર વાહન લઈને નિકળે તો ડાન્સ કરતા હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે.
Sep 6,2024, 22:33 PM IST
gujarat rains
ઘરની બહાર નિકળો તો તમારૂ ધ્યાન રાખજો, ગુજરાતના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય
ગુજરાતમાં થોડો વરસાદ શું પડ્યો તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલી પડી ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ રોડમાં મોટા-મોટા ખાડાઓ પડવા લાગ્યા છે. તંત્રના પાપે જનતાના પૈસા પણ પાણીમાં વહી ગયા છે. એટલે તમે પણ બહાર નિકળો તો આ ખાડાનું ધ્યાન રાખજો..
Sep 2,2024, 22:04 PM IST
gujarat rains
ગુજરાતનો 'વિકાસ' જોયો, હવે ભ્રષ્ટાચારની કહાણી જાણો! ક્યાં છે ખખડેલા રોડની 'રામાયણ'?
ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. અધિકારીઓ દેખા દેતા નથી તો અમે એક જાગૃત મીડિયા તરીકે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફર્યા. અને જ્યાં પણ ચંદ્રની સપાટી જોવા મળી તેને કેમેરામાં કેદ કરી.
Aug 31,2024, 18:34 PM IST
Rainfall Forecast
આગામી 24 કલાક ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે, પાટણ-બનાસકાંઠા-અંજાર સહિત 48 તાલુકામાં..
Gujarat Weather 2024: ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાનું સંકટ યથાવત રહેશે. ઈન્ડ્યુઝ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં આગાહી કરાઈ છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે.
Mar 2,2024, 20:34 PM IST
IMD latest forecast
ગુજરાતમાં બે સિસ્ટમ ભેગી થઈ આ જિલ્લાઓને ઘમરોળી નાંખશે! જાણો કેટલી ખતરનાક છે સિસ્ટમ
Unseasonal Rain Gujarat: આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચ્યા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં મહા માસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ ભારે પવન ફૂંકાવવાની સાથે થન્ડર સ્ટ્રોમનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ચાલો, જાણીએ આજે અને આવતીકાલે રાજ્યમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?
Mar 2,2024, 17:17 PM IST
rains in ahmedabad
અમદાવાદના આ વિસ્તારો પાણીમાં ડૂબ્યા! વાસણા બેરેજના 9 ગેટ ખોલી ઠલવાઈ રહ્યું છે પાણી
Gujarat Monsoon 2023: સમી સાંજથી અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે, ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે વાસણા બેરેજના 9 ગેટ ખોલી નાંખવામાં આવ્યા છે અને 25 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠાલવાઇ રહ્યુ છે.
Jul 7,2023, 20:44 PM IST
rains in ahmedabad
અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, આ વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા..
Ahmedabad Rains: વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના શ્યામલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે.
Jul 7,2023, 19:28 PM IST
rains in ahmedabad
Rains in Ahmedabad
Rains in Ahmedabad
Jun 8,2020, 19:10 PM IST
surat
જુઓ સુરત સહિત કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોક બજાર, અઠવાગેટ, નાનપુરામાં વરસાદ ખાબક્યો. વરાછા, ઉધના, પાંડેસરામાં પણ થઇ મેઘ મહેર. કોસંબા, પલસાણા અને અઠવાલાઈન્સમાં વરસાદ પડ્યો. ઉમરપાડાથી દિવતણ જવાનો રસ્તો ધોવાયો.
Jul 29,2019, 18:15 PM IST
prediction
આગામી દિવસોમાં રાજ્યમાં કેવો રહેશે વરસાદ, જુઓ વિગત
હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 2 સાયક્લોનીક સિસ્ટમ સક્રીય થયા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી.માછીમારોને દરિયો ન ખેડવા સૂચન.
Jul 29,2019, 18:10 PM IST
સુરત
જુઓ અમદાવાદ અને સુરતના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોક બજાર, અઠવાગેટ, નાનપુરામાં વરસાદ ખાબક્યો. વરાછા, ઉધના, પાંડેસરામાં પણ થઇ મેઘ મહેર. કોસંબા, પલસાણા અને અઠવાલાઈન્સમાં વરસાદ પડ્યો. ઉમરપાડાથી દિવતણ જવાનો રસ્તો ધોવાયો.
Jul 29,2019, 15:45 PM IST
Rain Showers
જુઓ અમદાવાદ રિવરફ્રન્ટ સહિત કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
અમદાવાદમાં પાલડી, વાસણા અને શ્યામાલમાં પડ્યો વરસાદ. ઇસ્કોન, ઘુમા, જમાલપુરમાં પણ વરસાદ ખાબક્યો.
Jul 29,2019, 14:28 PM IST
Trending news
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા