rashami desai bold dance

Rashami Desai નો શોર્ટ સ્કર્ટમાં ડાંસ જોઈ ફેન્સે કહ્યું આમા બધું દેખાય છે! આ પહેલાં કેમેરા સામે બદલ્યાં હતા કપડાં

પોતાની હોટ અદાઓથી ચાહકોના દિલ જીતનારી રશ્મીએ આ વખતે એવું સ્કર્ટ પહેરીને ડાંસ કર્યો છેકે, તમે જોઈને ચોંકી જશે. ચર્ચામાં રહેવા માટે આ હિરોઈન હવે કંઈકને કઈક નવા અખતરા કરતી રહે છે.

May 8, 2021, 06:20 PM IST