हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rate Cut
Rate cut News
LPG Cylinder
સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, રેટ જાણો
બજેટની જાહેરાતોની કાગડોળે વાત જોતા દેશવાસીઓને બજેટ રજુ થાય તે પહેલા સારા સમાચાર મળ્યા છે. એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Feb 1,2025, 8:30 AM IST
RBI Governor
Coronavirus: રેટ ઘટાડાથી ઇનકાર નહીં, તમામ જરૂરી પગલાં ભરવા તૈયાર RBI
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે આરબીઆઈએ પાસે આપદાના રૂપમાં રેટ કટની આશા કરવામાં આવી રહી હતી.
Mar 16,2020, 18:26 PM IST
ક્રેડિટ પોલિસી
RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગુરૂવારે પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજદર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Dec 5,2019, 15:11 PM IST
ક્રેડિટ પોલિસી
આજે RBIની ક્રેડિટ પોલીસી થશે જાહેરાત, હોમ-કાર લોન થશે વધુ સસ્તી?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI)ની ક્રેડિટ પોલિસી (Credit Policy) આજે (5 ડિસેમ્બર)ના રોજ આવશે. બપોરે 12 વાગે આરબીઆઇ પ્રેસ કોંફરન્સ કરી વ્યાજ દરોની જાહેરાત કરશે. ઝી ન્યૂઝના પોલના અનુસાર RBI વ્યાજ દરોમાં એક ચતૃથાંશ ટકાનો ઘટાડો કરી શકે છે. જો RBI દ્વારા આ પ્રકારનો ઘટાડો કરવામાં આવે તો એ વાતની સંભાવના છે કે આગામી દિવસોમાં તમારા ઘર અને કાર લોન પર વ્યાજ દર થોડા વધુ ઘટી શકે છે.
Dec 5,2019, 10:10 AM IST
RBI
RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠક પર સૌની નજર, શું સસ્તુ કરશે?
રિઝર્વ બેંકના અનુસાર, દેશમાં મોંઘવારી દર કન્ટ્રોલમાં છે અને યોગ્ય સ્તર પર છે. આજે મોનિટરી પોલિસી કમિટીની ચોથી બેઠકના નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. ગત ત્રણ બેઠકોમાં સતત 25-25 પોઈન્ટ્સનો રેટ કટ કરવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે, આજે પણ રેટ કટની જાહેરાત કરવામાં આવશે. આર્થિક વિષયોના એક્સપર્ટસ અનુસાર, રિઝર્વ બેંક 25 પોઈન્ટનો વધુ ઘટાડો કરી શકે છે. હાલ RBI બેંકોને 5.75 ટકા (રેપો રેટ)ના દર પર વ્યાજ આપે છે. રિવર્સ રેપો રેટ 5.50 ટકા છે.
Aug 7,2019, 11:12 AM IST
રેપો રેટ
RBI ફરી ઘટાડી શકે છે રેપો રેટ, સસ્તી થશે લોન અને ઘટી જશે EMI
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સતત ચોથીવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. ઓગસ્ટમાં રિઝર્વ બેંકના મોનિટરી પોલિસી બેઠક યોજાવવાની છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર, આગામી બેઠક બાદ રેપો રેટને ઘટાડીને 5.50 ટકા કરવામાં આવી શકે છે. હાલ આ 5.75 ટકા છે.
Jul 25,2019, 14:43 PM IST
આર્થિક વિકાસ દર
આજે જાહેર થશે RBI ની મોનિટરી પોલિસી, બજારને રેપો રેટમાં ઘટાડાની આશા
તમને જણાવી દઇએ કે હાલમાં રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે. એવામાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી છે તો રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ ઘટીને 5.50 ટકા પર આવી જશે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા GDP વિકાસ દરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
Jun 6,2019, 8:47 AM IST
પંજાબ નેશનલ બેંક
આ બેંકે સસ્તી કરી હોમ અને કાર લોન, આટલો કર્યો વ્યાજ દરમાં ઘટાડો
હોમ અને કાર લેનારાઓ માટે સારા સમાચાર છે. SBI બાદ હવે પંજાબ નેશનલ બેંક (PNB)એ પણ લોન સસ્તી કરી દીધી છે. પીએનબીએ એમસીએલઆરમાં 0.10 ટકા પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિભિન્ન સમયવિધિના લોન માટે કરવામાં આવી છે.
Feb 28,2019, 10:31 AM IST
Trending news
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ
Ahmedabad
ભારતના આ શહેરમાં ભાડેથી રહેવું પણ મોંઘું પડ્યું, મુંબઈ-દિલ્હી કરતા પણ વધુ છે ભાડું