નાણાકીય વર્ષ 2025-26 માટે પાંચમી RBI MPC બેઠકમાં રેપો રેટમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય EMI ચૂકવનારાઓ માટે મોટી રાહત છે. નવા દરો લાગુ થયા પછી હોમ, ઓટો અને પર્સનલ લોન સસ્તી થશે.
RBI Rate Cut: RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 જૂને શરૂ થઈ હતી. સેન્ટ્રલ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે તેમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડાની આગાહી કરી હતી, પરંતુ હવે રેપોરેટ ઘટીને 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
Interest Rate Reduce: નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રાના કાર્યકાળ દરમિયાન રેપો રેટમાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, ફરી એકવાર તેમાં 25 પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે, રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો છે.
દેશમાં મકાનોની કિંમતો સતત વધી રહી છે. 2024 ની તુલનામાં, 2025 માં ઘરના દરો નોંધપાત્ર રીતે વધ્યા છે. દિલ્હી NCRમાં ઘરની કિંમતો 12% વધીને 5370 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે. મુંબઈમાં તે 6% વધીને 8360 રૂપિયા અને કોલકાતામાં 9% વધીને 3947 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગયો છે.
RBI: આગામી મહિનામાં RBI સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. છેલ્લી MPC મીટિંગ ફેબ્રુઆરી 2025માં નવા RBI ચીફ સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી, જ્યાં ભારતે પ્રથમ વખત તેના રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.
CRISIL Report: જો આપણે ક્રિસિલના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો થશે. વ્યાજદરમાં ઘટાડો જીડીપી વૃદ્ધિને વેગ આપશે.
MCLR: ગત દિવસોમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. પરંતુ તેની અસર હોમ લોન અને કાર લોન પર ક્યારે પડશે, લોકોની વચ્ચે આ સવાલ સામાન્ય છે. આવો જાણીએ તમને તેનો ફાયદો શું મળશે?
Home Loan: જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 8.50 ટકા વ્યાજ પર 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તેણે દર મહિને 43,391 રૂપિયાની EMI ચૂકવવી પડશે, પરંતુ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ આ માસિક EMI 42,603 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને 788 રૂપિયાની બચત થશે.
Monetary Policy Meeting: રિઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રા માટે આ MPC મીટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ડિસેમ્બર 2024 માં કાર્યભાર સંભાળ્યો હતો અને પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ કરતાં નરમ વલણ અપનાવવાની અપેક્ષા છે.
RBI On Repo Rate: ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 7 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને આજે તેમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત ગવર્નર શક્તિકાંત દાસે કરી અને તેને સતત 10મી વખત સ્થિર રાખવામાં આવી છે.
જો તમે સસ્તી હોમ લોન કે પર્સનલ લોનની રાહ જોઈ રહ્યા છો, તો આજે તમને ફરી એકવાર આંચકો લાગી શકે છે. મોંઘવારીના આંકડાઓને જોતા આ વખતે પણ રેપો રેટમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. જોકે, રિયરએસ્ટેટ સહિત અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ તરફથી વ્યાજ દરમાં રાહત આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
What is Repo Rate: રિઝર્વ બેંકની 5 જૂને શરૂ થયેલી એમપીસી મીટિંગનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ તરફથી જાણકારી આપી હતી. જોકે લોકો આશા હતી કે કેન્દ્રીય બેંક રેપો રેટના દરમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
What is Repo Rate: રિઝર્વ બેંકની 5 જૂને શરૂ થયેલી એમપીસી મીટિંગનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ તરફથી જાણકારી આપવામાં આવશે. જોકે એ આશા ઓછી છે કે કેન્દ્રીય બેંક રેપો રેતના દરમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરશે.
RBI MPC Meeting: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આજે મોનેટરી પોલીસી મીટિંગ મળી હતી. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા લોન પરના વ્યાજદરો અંગે ખુબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
RBI MPC MeetingUpdates: દિલ્લી ખાતે મળેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં શું નિર્ણય લેવાયો? આરબીઆઈના ગવર્નરે કઈ મોટી જાહેરાત કરી જાણો.
RBI Repo Rate: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની ત્રણ દિવસીય બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થશે. બેઠકના નિર્ણયો શુક્રવારે (6 ઓક્ટોબર) જાહેર કરવામાં આવશે.
Inflation Rate In India: સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 47 ટકા લોકો ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ ખરીદવા માંગે છે. 21 ટકા ભારતીયો કરિયાણાની ખરીદીમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યા છે.
RBI MPC Meeting: RBIની મોનેટરી પોલિસી (RBI Meeting)ની બેઠક આજથી એટલે કે 3જી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. શું રિઝર્વ બેંક ફરી એકવાર રેપો રેટના દરમાં વધારો કરશે? શું તમારા ઘરની EMI ફરી વધશે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠક 3 એપ્રિલથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે.
RBI News Update: હવે કેટલી લેટ ફી ભરવી પડશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. માર્ગદર્શિકા જાહેર થયા પછી, તે સંપૂર્ણપણે બેંક પર નિર્ભર કરશે કે બેંક દ્વારા કેટલો દંડ કાપવામાં આવશે. જો કે, તે ચોક્કસપણે છે કે અગાઉની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે.
MPC Meeting: છ વર્ષ પહેલાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના થયા બાદ પહેલીવાર ભારતીય રિઝર્વ બેંક (RBI) સતત 9 મહિના સુધી ફુગાવોને નિર્ધારિત દાયરામાં ન રાખી શકતાં એક રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે.
RBI MPC Meet: 3થી 5 ઓગસ્ટ વચ્ચે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજાવાની છે. જેમાં માનવામાં આવી રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધારો કરી શકે છે.