extra marital affair

સચિવાલયના સેક્શન અધિકારીને રંગરેલિયા મનાવતા પત્નીએ રંગેહાથ ઝડપ્યા

સચિવાલયના અધિકારી આદિત્ય દેસાઈએ પોતાના લગ્નેતર સંબંધો માટે સરકારી ગેસ્ટ હાઉસ પણ મંજુર કરાવ્યું હતું. તેઓ વડોદરાના ઈલારોપાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં પ્રેમિકા સાથે રોકાયા હતા.

Nov 23, 2019, 07:53 PM IST

સસ્પેન્ડેડ lAS ગૌરવ દહિયાને લીનુસિંહ કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસની ક્લિનચીટ

ઉલ્લેખનીય છે કે, આઈએએસ ગૌરવ દહિયા પર ચાર-પાંચ મહિના પહેલા દિલ્હીની લિનું સિંહ નામની એક મહિલાએ પોતે પરિણીત હોવા છતાં પણ તેની સાથે લગ્ન કરીને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ સમિતિના રિપોર્ટના આધારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા. 

Nov 8, 2019, 09:10 PM IST

જસદણનો વિચિત્ર કિસ્સો, રૂમમાં સળગતી મહિલા નાનકડી પુત્રી અને ભાણેજ પર પડી... કુલ 6 લોકો દાઝ્યા

રાજકોટના જસદણમાં આજે વિચિત્ર ઘટના બની હતી. પતિએ ઠપકો આપતા પત્નીએ અગ્નિ સ્નાન કર્યું હતું. ગત રાત્રે બનેલા આ બનાવમાં મહિલાને બચવા જતા પતિ, સસુર, પુત્રી સહિત અન્ય 6 લોકો પણ દાઝ્યા હતા.

May 17, 2019, 01:49 PM IST

મોરબી : પત્નીના આડાસંબંધોની શંકાથી પતિએ સાઢુભાઈના દીકરાને જીવતો સળગાવી માર્યો

મોરબીમાં 11 વર્ષ બાળકનું તેના સગા માસાએ અપહરણ કરીને ગળુ દબાવીને હત્યા કરી હતી, અને તેને બાદમાં સળગાવી દીધો હતો. પત્ની સાથે સાઢુને આડા સંબંધની શંકાના આધારે માસાએ બાળકની હત્યા કરી નાખી છે. ત્યારે મોરબીમાં આ બનાવથી ચકચાર મચી છે.

Mar 25, 2019, 02:38 PM IST

પતિ પત્ની ઔર વો: બે લગ્ન પછી પણ ત્રીજી યુવતી સાથે સંબંધ, રંગેહાથ ઝડપાતા પડ્યું ભારે

શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે.

Mar 23, 2019, 12:37 PM IST