read this report
મોટુ કૌભાંડ! સરકારી કોન્ટ્રાક્ટ લેતા લોકો ખાસ વાંચો નહી તો ખાલી થઇ શકે છે તમારૂ એકાઉન્ટ
નગર પાલિકાને ડુપ્લીકેટ બેન્ક FDR પધરાવનારા લુણાવાડાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત ચાર કોન્ટ્રાકટરો, સામે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી સડક યોજના અને અન્ય કામગીરી માટે કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોના કામો કરવા માટે રજૂ કરાયેલા ડુપ્લીકેટ એફડીઆર મુદ્દે આખરે ચાર કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાએ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટરો દ્વારા રજૂ કરવામાં આવેલ FDR અંગે પાલિકા એ બેંકમાં ખરાઈ કરાવતા સમગ્ર કૌભાંડ નો ભાંડો ફૂટ્યો હતો.
Oct 26, 2020, 09:42 PM ISTતમારી ઇકો કાર કોઇને આપતા પહેલા ખાસ વાંચજો આ અહેવાલ, નહી તો થશે મોટુ નુકસાન
* અરવલ્લીમાં ઇકો કારમાંથી સાયલન્સર ચોરીનો મામલો
* સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢવાના ષડયંત્રનો પર્દાફાશ
* ક્રાઇમબ્રાન્ચે મેઘરજ અને હિંમતનગરના બે શખ્શોને ઝડપી લીધા
* અત્યાર સુધીમાં ૫૦ ઇકો કારમાંથી સાયલન્સર ચોરીની કબૂલાત કરી
* એક સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી ૨૦ હજારમાં વેચી દેતા હતા