हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
removed
Removed News
Loksabha election 2024
ગુજરાતમાં ચૂંટણીપંચ એક્શનમાં! રોકડ, દારૂ, સોનું-ચાંદી સહિત 42.62 કરોડની વસ્તુઓ જપ્ત!
Loksabha Election 2024: સરકારી મિલકતો પરથી 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી. કંટ્રોલ રૂમ, NGSP, ટપાલ, ઈ-મેઈલ અને C-Vigil જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 4,000થી વધુ ફરિયાદો મળી. ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા રાજ્યભરમાંથી રોકડ, દારૂ, સોનું-ચાંદી અને ચરસ સહિતની રૂ.42.62 કરોડની વસ્તુઓની અટકાયત
Mar 27,2024, 18:09 PM IST
Vir Maharaj Temple
મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર
Gujarat Famous Temple: ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં વિદેશથી અહી લોકો પથરીની બાધા લઈને આવે છે, અને દુખાવામાંથી મુક્તિ અપાવે છે.
Mar 23,2024, 11:28 AM IST
Dakor Temple
VIP દર્શન પર EXCLUSIVE ખુલાસો: 'મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર, કમાણી પર નહીં'
ડાકોરમાં ભગવાનનાં દર્શન માટે 500 રૂપિયાની રકમ અંગે ફેર વિચારણા કરવા મંદિર ટ્રસ્ટ તૈયાર છે. ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગતે ZEE 24 કલાકને કહ્યું મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર છે, કમાણી પર નહીં.
Aug 26,2023, 22:30 PM IST
Umreth
પૈસાની લેતીદેતીમાં ઉમરેઠમાં મિત્રોએ જ એકત્ર થઇને પોતાના જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું
જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં ભરોડા ગામની પ્રાથમિક શાળામાં ગત શુક્રવારે હત્યા કરાયેલી યુવકની લાશ મળી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર ચાર મિત્રોને ઝડપી પાડી હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરોડા ગામની પ્રાથમિક શાળામાંથી ગત શુક્રવારે બપોરે ગામમાં રહેતા શ્રવણકુમાર ભોઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકને કોઈ અજાણ્યા શખ્સોએ માથાની પાછળનાં ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું જણાતા ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Aug 31,2021, 16:56 PM IST
Jamnagar
JAMNAGAR: રેલવે વિભાગ દ્વારા કરોડની કિંમતની જમીન પર થયેલ દબાણ હટાવાયું
રેલવે વિભાગ દ્વારા રેલવેની કરોડોની કિંમતની જગ્યા ઉપર વર્ષોથી કરવામાં આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે અગાઉ જુના રેલવે સ્ટેશન પાસેથી દબાણો દૂર કરાયા બાદ આજે જામનગર શહેરના ઈન્દિરા માર્ગ પર ભીમવાસના ઢાળીયા પાસેના વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવેલ અનઅધિકૃત દબાણો ડીમોલિશનથી રેલવે પોલીસ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Jul 19,2021, 19:17 PM IST
manoj tiwari
Manoj Tiwari ને લોકડાઉન ક્રિકેટ પડી ભારે, BJPએ કર્યા ક્લિન બોલ્ડ, નવા અધ્યક્ષ નિમાયા
દિલ્હી સાંસદ અને અભિનેતા મનોજ તિવારીને (manoj tiwari removed)મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવીને આદેશ ગુપ્તાને દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આ સાથે જ છત્તીસગઢનાં અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ તિવારીને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા તેની પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
Jun 2,2020, 16:12 PM IST
Trending news
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જતા ડરે છે
Dead rat
Shocking! ગાંઠીયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ખાધા બાદ બાળકીને થઈ ખતરનાક બીમારી
heart attack
ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ
Weather Forecast
ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ
Chilli Farming
મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરશે માલામાલ
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી