Rise News

અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને પડશે મોંઘવારીનો માર
Amul Milk Price: અમૂલ દ્વારા દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત રૂપિયા ૨/- પ્રતિલિટરનો દૂધનો ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Dec 14,2019, 21:00 PM IST
અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને ફટકો
Amul Milk Price: અમૂલ દ્વારા દૂધમાં  પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત રૂપિયા ૨/- પ્રતિલિટરનો દૂધનો ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  
Dec 14,2019, 18:43 PM IST
સર્જાયો છે કડાકો, તમારા તહેવાર બની શકે છે સ્વાદહિન, આ રહ્યા કારણો
Aug 7,2018, 10:17 AM IST

Trending news