7th Pay Commission DA Hike:આજે ત્રીજા નોરતે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટની આજે થયેલી મહત્વની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો. જેના કારણે તેમના પગારમાં તોતિંગ ઉછાળો જોવા મળશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.