हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
AUS
145/ 5
(29)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
route
Route News
PM Modi road show
અમદાવાદમાં PM મોદીનો જબરો રોડ-શો! જાણો રૂટ સહિત અનેક પ્રતિમાઓને પુષ્પાંજલિ કાર્યક્રમ
Gujarat Election 2022: ત્રણ સભા સંબોધ્યા પછી બપોર 3 વાગ્યાની આસપાસ પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.
Nov 30,2022, 22:57 PM IST
route
તંત્રના પાપે જામનગરથી કચ્છ જવાનો પુલ બેસી જતા, રસ્તો જ બંધ થઇ ગયો
છેલ્લા ઘણા સમયથી માળિયાથી જામનગર તરફ જવાના રસ્તા ઉપર જર્જરિત પુલીયાને રીપેર કરવા માટે થઈને કલેકટર સુધી રજુઆતો કરવામાં આવી છે. જો કે ઉદાસિન તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી તેવામાં ગઈકાલે રાત દરમ્યાન માળિયાથી જામનગર જવાના રોડ ઉપર આમરણ ગામ પાસેથી પસાર થતા મેઈન રોડમાં પુલીયું બેસી ગયું છે જેથી હાલમાં જામનગરથી કચ્છ તરફ જવા માટેનો રસ્તો બંધ થઇ ગયો છે
Dec 17,2019, 16:42 PM IST
Ahmedabad
અમદાવાદમાં બીઆરટીએસ રૂટમાં દબાણનો મામલો ફરી વિવાદમાં
અમદાવાદમાં બીઆરટીએસ રૂટમાં દબાણનો મામલો ફરી પ્રકાશમાં આવ્યો છે. આ રૂટ પર મ્યુનિસિપલ કમિશનર સહીતના અધિકારીઓએ રાઉન્ડલ લીધો હતો. તેમણે શહેરના વિવિઝ ઝોનમાં બીઆરટીએર કોરીડોરની મુલાકાત લીધી હતી અને ટ્રાફિક, દબાણ અને રૂટમાં ઘુસતા વાહનો અંગે જાત તપાસ કરી હતી.
Dec 6,2019, 14:42 PM IST
Ahmedabad
અમદાવાદ: BRTS રૂટ પર પડ્યો ભૂવો, ઘટનાને 5 દિવસ છતાં AMC તંત્ર ઘોર નિંદ્રામાં
અમદાવાદમાં કાંકરિયા ટેલિફોન એક્સચેન્જ પાસે BRTS રૂટ પર ભૂવો પડતા એક તરફના રૂટને બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ભૂવો પડ્યાને પાંચ દિવસ થયા તે છતા તંત્ર જાણે નિંદ્રામાં હોય તેવા પ્રશ્નો સ્થાનિકોએ ઉઠાવ્યા છે. ભૂવાને કોર્ડન કરીને રાખવામાં આવ્યો છે.ત્યારે BRTS બસ કોરિડોરની બહારથી અવર જવર કરતા વાહનોને ટ્રાફિક જામને સામનો કરવો પડે છે.
Jul 8,2019, 12:05 PM IST
રાજકોટ
રાજકોટમાં 20% લોકલ રૂટ પર કાલે બસ નહીં દોડે, જાણો કારણ
આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ ST ડિવિઝનની 220 બસ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવી, આવતીકાલે મતદાનના દિવસે 20% લોકલ રૂટ પર બસ દોડાવવામાં નહીં આવે
Apr 22,2019, 15:44 PM IST
Wing Commander Abhinandan
ભારતના સિંહે દેશમાં પ્રથમ પગ મુકતાની સાથે જ આપ્યું આવુ રિએક્શન
દુશ્મનો સામે લડતા લડતા પાકિસ્તાનના કબ્જામાં પહોંચેલા ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. જો કે જ્યારે તેઓએ 36 કલાક પાકિસ્તાનમાં પસાર કર્યા બાદ તેમનું પ્રથમ રિએક્શન શું હતું. વિરોધીઓને ધુળ ચટાંવીને પરત ફરેલો સિંહ જે રીતે પરત ફરે અને ડણક કરે તે રીતે અભિનંદન પણ વાઘા બોર્ડરથી પરત ફર્યા હતા અને હાજર લોકો તરફ એક નજર કરીને મનોમન આભાર વ્યક્ત કરીને અધિકારીઓ સાથે પોતાના પ્રોટોકોલનું પાલન કરતા જીપમાં બેસી ગયા હતા.
Mar 1,2019, 21:27 PM IST
Wing Commander Abhinandan
અભિનંદનને સોંપતા સમયે પણ પાકિસ્તાને આવો પેંતરો અજમાવ્યો,ભારતે કર્યો નિષ્ફળ
વિંગ કમાંડર અભિનંદન થોડાા સમય બાદ જ અટારી બોર્ડર ખાતે પહોંચશે,ભારતીય દબાણ છતા પણ અભિનંદનને છોડવાની જાહેરાત કરી
Mar 1,2019, 16:18 PM IST
Trending news
gujarat
ગુજરાતમાં માઠી 'દશા' બેઠી! આ શહેરમાં દર ત્રીજી વ્યક્તિ ખાંસીથી છે પીડિત, જો આમને આમ.
gujarat
જલારામ બાપાના દર્શને જતા પહેલા અચૂક જાણી લો આ વાત, નહીં તો પડશે 'ધરમનો ધક્કો'!
Nitin Gadkari
મોટા ખુશખબર, હાઈવેથી હટાવવામાં આવશે ટોલબૂથ, નહીં ભરવો પડે ટેક્સ!
LPG gas Cylinder
ઘરમાં ગેસનો બાટલો હોય તો જાણીલો આ વાત, વાગી શકે છે 10 લાખનો ફટકો
Earthquake In Delhi
Earthquake Safety Tips: અચાનક ભૂકંપ આવે તો આવા કેસમાં શું કરવું જોઈએ અને શું નહિ?
China
'ગર્લફ્રેન્ડ ઓન રેન્ટ'નો ધંધો, પત્ની પણ મળી રહે છે ભાડેથી, શું તમારે જોઈએ છે?
cibil score
Cibil Score ઝીરો થઈ જાય તો શું તમને લોન મળી શકે? જાણી લો સમગ્ર પ્રોસેસ
Melbourne
વિડીયો ગેમને બહાને ઘરે લઈ જઈ બાળકોના કપડાં ઉતારી લેતી, શિક્ષણનો ભાગ હોવાનું...
gujarat
શું આ વખતે પણ ઉનાળામાં પાણી માટે મારવા પડશે ફાફાં? જાણો ગુજરાતમાં કેટલું પાણી છે?
Ramadan 2023
સાઉદી અરેબિયામાં આજે જોવામાં આવશે ચાંદ, જાણો ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન?