हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sabrimala
Sabrimala News
સબરીમાલા
સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન
બોર્ડે જણાવ્યું કે, આજે જ્યારે સમાજમાં પરિવર્તન આવ્યું છે ત્યારે એક 'કુદરતી પ્રક્રિયા'ના કારણે ચોક્કસ વર્ગ પર પ્રતિબંધ લાદી શકાય નહીં
Feb 6,2019, 18:05 PM IST
સબરીમાલા
સબરીમાલા મુદ્દે પીએમ બોલ્યા, 'અમે જાણીએ છીએ કમ્યુનિસ્ટ ભારતીય સંસ્કૃતિનું
વડા પ્રધાને એલડીએફ સરકાર અને રાજ્યમાં યુડીએફની આગેવાની વાળા વિરોધ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, બંને મોરચા એક સિક્કાની બે બાજુ છે
Jan 15,2019, 21:44 PM IST
સબરિમાલા
સબરીમાલા વિરોધઃ 48 કલાકમાં 266ની ધરપકડ, 334ને અટકમાં લેવાયા
સબરિમાલા મંદિરમાં બે મહિલાઓ દ્વારા પ્રવેશ કરવાના વિરોધમાં કેરળમાં બીજા દિવસે પણ હિંસક પ્રદર્શન ચાલુ રહ્યા હતા, જેમાં એક મહિલાનું મોત પણ થયું છે
Jan 3,2019, 21:42 PM IST
સબરીમાલા
સબરીમાલાઃ મહિલાઓના પ્રવેશ બાદ શુદ્ધિકરણ માટે કપાટ બંધ
આ ઘટનાના સમચાર ફેલાતાંની સાથે જ તિરુવનંતપુરમમાં હિન્દુ સંગઠન પ્રદર્શન કરવા સડકો પર ઉતરી આવ્યા છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે
Jan 2,2019, 14:53 PM IST
સબરીમાલા
સબરીમાલા મંદિરઃ પૂજા કર્યા વગર જ પાછું ફર્યું મહિલાઓનું જૂથ
પંબા બેઝ કેમ્પમાં 50 વર્ષથી નાની ઉંમરની 11 મહિલાઓના એક જૂથે ભગવાન અયપ્પાના મંદિરમાં પૂજા કરવા માટે જવાનો પ્રયાસ કર્યો હતો
Dec 23,2018, 20:52 PM IST
સબરીમાલા
સબરીમાલા મંદિરના દ્વાર બંધઃ તમામ પ્રયાસો બાદ પણ મહિલાઓ પ્રવેશ કરી શકી નહીં
10થી 50 વર્ષના વયજૂથમાં આવતી કાર્યકર્તાઓ અને પત્રકારો સહિત એક ડઝનથી વધુ મહિલાઓએ ઈતિહાસ રચવાનો બહાદ્દુરીભર્યો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાન અયપ્પાના શ્રદ્ધાળુઓના વિરોધને કારણે તેમને પાછા ફરવું પડ્યું
Oct 23,2018, 18:43 PM IST
સબરીમાલા
સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાનું નિવાસસ્થાન છે, સેક્સ ટૂરિઝમનું સ્થળ નથી
સબરીમાલા મંદિરના મુદ્દે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દે પ્રતિક્રિયા આપતા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના પૂર્વ પ્રમુખ પ્રયાર ગોપાલક્રિશ્નને શુક્રવારે જણાવ્યું કે, સમગ્ર પરિસ્થિતિ એક એજન્ડા અંતર્ગત ઊભી કરવામાં આવી છે
Oct 19,2018, 17:19 PM IST
સબરીમાલા
સબરીમાલામાં પોલીસે પ્રદર્શનકારીઓનો ગુસ્સો ખાનગી વાહનો પર ઉતાર્યો, વીડિયો
બુધવારે સાંજે સબરીમાલા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ પહેલાં પ્રદર્શનકર્તાઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોતાનો ગુસ્સો ખાનગી વાહનો પર ઉતાર્યો હતો
Oct 17,2018, 21:10 PM IST
સબરીમાલા
સબરીમાલા મંદિરમાં પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે હિંસક સંઘર્ષ
પ્રદર્શનકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવાને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે
Oct 17,2018, 18:05 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન