samsung smartphones

29 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે Samsung નો ધમાકેદાર 5G ફોન, જાણો ખાસિયત

ફ્લિપકાર્ટ પર લાઇવ થયેલ માઇક્રોસાઇટ અનુસાર આ ફોન ભારતમાં 29 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ફ્લિપકાર્ટ માઇક્રોસાઇટ પર આ ફોનની લોન્ચ ડેટ સિવાય તેના કેટલાક ખાસ ફીચર્સ અને ડિઝાઇન વિશે પણ જાણકારી આપવામાં આવી છે. 
 

Sep 23, 2021, 03:02 PM IST

Samsung Galaxy A52s 5G થયો લોન્ચ, 3 હજારના ડિસ્કાઉન્ટ સાથે ખરીદો શાનદાર સ્માર્ટફોન

સેમસંગે ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ સાથે કંપની ગ્રાહકોને ખાસ ઓફર પણ આપી રહી છે. 

Sep 1, 2021, 03:20 PM IST

સેમસંગનો સસ્તો ફોન ભારતીય માર્કેટમાં લોન્ચ, 4 કેમેરા અને 5000 mAh ની બેટરી સાથે મળશે શાનદાર ફીચર્સ

Samsung Galaxy A03s સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 11499 રૂપિયા છે. આ કિંમત 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે.

Aug 18, 2021, 03:04 PM IST