Sanath Jayasuriya : સનથ જયસૂર્યાએ પોતાની કારકિર્દી દરમિયાન ફક્ત રેકોર્ડ જ બનાવ્યા નથી, તેણે આધુનિક ODI ક્રિકેટને ફરીથી વ્યાખ્યાયિત કરી. આજે પણ જ્યારે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વિસ્ફોટક ઓપનરોની ચર્ચા થાય છે, ત્યારે સનથ જયસૂર્યાનું નામ સૌથી પહેલા આવે છે. જોકે, જયસૂર્યાનું અંગત જીવન એટલું સફળ નહોતું.
Abhishek Sharma : અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અભિષેક અને ટ્રેવિસ હેડની જોડીએ 120 રનની ઓપનિંગ ભાગીદારી સાથે પંજાબ કિંગ્સને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
આ સ્ટાર ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું નામ ધરાવે છે. જ્યારે પણ તે ક્રિકેટના મેદાન પર બેટિંગ કરવા ઉતરતો ત્યારે રનનો વરસાદ કરતો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 21,032 રન બનાવ્યા છે. ક્રિકેટ સિવાય પણ તે ચર્ચામાં રહેતો હતો. તેની સાથે એક મોટો વિવાદ જોડાયેલો છે. તેણે પોતાની પત્નીની જ સેક્સ ટેપ લીક કરી હતી.
વિસ્ફોટક બેટિંગ સામે વિરોધી ટીમના બોલરો દયાની જાણે ભીખ માંગતા જોવા મળતા હતા. તેમની ક્રિકેટ કરિયર જેટલી શાનદાર રહી એટલી જ તેમની પર્સનલ લાઈફ ખુબ વિવાદમાં રહી. તેમણે તેમની ત્રીજી પત્ની મલિકા સિરિસેના જોડે બદલો લેવા માટે તેમની આપત્તિજનક વીડિયો ટેપ લીક કરાવી હતી.
6 ઓગસ્ટ 1997 શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાએ એવી ઈનિંગ રમી હતી જેને આજે પણ બોલરો ભૂલી શકે એમ નથી. ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક જયસૂર્યાએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે વિસ્ફોટક 340 રન ઠોક્યા હતા.
વાસ્તવમાં, ODI ફોર્મેટમાં અત્યાર સુધી ફક્ત ત્રણ જ ખેલાડી એવા છે જેમણે બેટથી 7000 રન અને બોલથી 300થી વધુ વિકેટ લીધી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખાસ યાદીમાં એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી.
Sanath Jayasuriya Gujarat Visit: શ્રીલંકાની છબી હાલ વિશ્વ સ્તરે ઘણી ખરડાઈ છે. આ છબીને સુધારવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે હેતુથી શ્રીલંકાનો પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસુર્યા ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાને મદદ મોકલવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે તમે અમારા અદ્ભુત પાડોશી રહ્યા છો. અમારા દેશના મોટા ભાઈની જેમ જ મદદ કરી રહ્યા છો. આપણા માટે ટકી રહેવું સહેલું નથી.
સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ બદલો લેવા પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) નો બિભત્સ વીડિયો લીક કરાવ્યો.
રણતુંગાની આ રણનીતિને સૌથી વધુ અમલી સનથ જયસૂર્યાએ બનાવી હતી. તેણે પહેલા 15 ઓવરોમાં ફીલ્ડિંગ રિસ્ટ્રિક્શંનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ફીલ્ડર્સના માથા ઉપરથી શોટ રમવાની રીત કાઢીને ઝડપથી રન બનાવ્યા.
49 વર્ષીય જયસૂર્યા આ પ્રતિબંધ બાદ 2021 સુધી ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં.
આઈસીસી તરફથી આ કાર્યવાહી અલ-જજીરા તરફથી કરાયેલા સ્ટિંગ ઓપરેશનના આધાર પર કરવામાં આવી રહી છે.