sanjay raut

Aamir Khan and Kiran Rao જેવો છે ભાજપ-શિવસેના વચ્ચેનો સંબંધ, સંજય રાઉતનું નિવેદન

ભાજપ (BJP) અને શિવસેના (Shivsena)  વચ્ચે જૂના સંબંધો ફરી બહાલ થતા જોવા મળી રહ્યા છે. નેતાઓના સતત આવી રહેલા નિવેદનો તે તરફ ઈશારો કરી રહ્યા છે.

Jul 5, 2021, 01:36 PM IST

Shiv Sena અને BJP ફરી ભેગા થઈ જશે? ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું- હાલાત જોઈને લઈશું યોગ્ય નિર્ણય

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે.

Jul 5, 2021, 09:17 AM IST

Shiv Sena Bhavan વિવાદ પર સંજય રાઉતનો પલટવાર, કહ્યું- 'અમે પ્રમાણિત ગુંડા, સર્ટિફિકેટની જરૂર નથી'

સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે મુંબઈમાં શિવસેના ભવન (Shiv Sena Bhavan) એક રાજનીતિક પક્ષનું મુખ્યાલય જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ઓળખનું પ્રતિક છે અને કોઈએ પણ તેની તરફ ખરાબ દ્રષ્ટિ નાખવાનું દુ:સાહસ કરવું જોઈએ નહીં.

Jun 18, 2021, 07:48 AM IST

Maharashtra: ઉદ્ધવ ઠાકરે જ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશેઃ સંજય રાઉત

સંજય રાઉતે કહ્યુ કે, જો કોઈ આ વિશે વાત કરે છે તો તે જૂઠ અને અફવા સિવાય કંઈ નથી. આ વિલય નથી પરંતુ ત્રણ દળોનું ગઠબંધન છે અને બધા પોતાની પાર્ટીનો વિસ્તાર તથા મજબૂત કરવા માટે સ્વતંત્ર છે. 
 

Jun 13, 2021, 05:58 PM IST

ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ બોલ્યા સંજય રાઉત, PM મોદી દેશના સર્વોચ્ચ નેતા

શિવસેના નેતા સંજય રાઉત આ સમયે ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. અહીં જલગાંવમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, શિવસેના હંમેશાથી માને છે કે પ્રધાનમંત્રી દેશના હોય છે તેના પર કોઈ એક પાર્ટીનો અધિકાર ન હોવો જોઈએ. 

Jun 10, 2021, 07:01 PM IST

'વસૂલી મુદ્દે' દેશમુખનું રાજીનામું નહી, શિવસેના નેતા સંજય રાઉતે કર્યું સ્પષ્ટ

મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Param Bir Singh) ના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્ર (Maharashtra) ના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે.

Mar 25, 2021, 01:17 PM IST

Farmers Protest: સંજય રાઉતે રાકેશ ટિકૈત સાથે કરી મુલાકાત, કહ્યું- અહંકારથી દેશ ચાલતો નથી

સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા છ ફેબ્રુઆરીના દિવસે દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે દિલ્હીની સરહદો પર ઘેરાબંધી કરી લીધી છે. 
 

Feb 2, 2021, 04:14 PM IST

Kisan Tractor Rally: સંજય રાઉતે કહ્યું - દેશમાં કેવા પ્રકારની લોકશાહી ખીલી રહી છે, કેટલીક અદ્રશ્ય શક્તિ રાજકારણ કરી રહી છે

શિવસેના સાસંદ સંજય રાઉત (Shivsena Leader Sanjay Raut) એ કિસાનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ પર કહ્યુ કે, તેને સરકાર રોકી શકતી હતી. પરંતુ તેમણે કિસાનોની વાત ન સાંભળી. 
 

Jan 26, 2021, 06:06 PM IST

સંજય રાઉતની પત્ની એક દિવસ પહેલા અચનાક પહોંચી ED ઓફિસ, BJPએ ઉઠાવ્યો સવાલ

શિવસેના સાંસદ સંયજ રાઉત (Sanjay Raut)ની પત્ની વર્ષા રાઉત (Varsha Raut) સોમવારના અચાનક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પહોંચી ગઈ. EDએ સમન્સ જારી કરી તેમને 5 જાન્યુઆરીના પૂછપરછ માટે બોલાવ્યા હતા

Jan 4, 2021, 08:52 PM IST

PMC Scam: પત્નીને મળી ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ

સંજય રાઉતે કહ્યુ કે, મારી પત્ની એક શિક્ષિકા છે અને તેણે પોતાના મિત્ર પાસે 10 વર્ષ પહેલા 50 લાખનું કર્જ લીધુ હતું, તેમાં ઈડી અને ભાજપનું શું તકલીફ છે? 
 

Dec 28, 2020, 03:52 PM IST

શિવસેના નેતા સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, PMC બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા

ઈડીએ શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું છે. આ સમન્સ પીએમસી બેન્ક કૌભાંડ (PMC Bank Scam Case)ની તપાસ મામલામાં મોકલવામાં આવ્યું છે. 

Dec 27, 2020, 07:50 PM IST

દિવાળી પર શિવસેનાની ભાજપને ખુલ્લો પડકાર, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રમાં ભાજપ (BJP) અને શિવસેના (Shivsena)વચ્ચે શાબ્દીક જંગ ઘણા મહીનાઓથી ચાલી રહી છે. શિવસેના કેન્દ્ર સરકાર અને ભાજપને ઘેરવાની તક ચૂકતી નથી એવામાં ગુરૂપૂર્ણિમા, ગણેશ ઉત્સવથી માંડીને આજે દીવાળીના તહેવાર પણ બાકી રહ્યા નથી.

Nov 14, 2020, 04:24 PM IST

શિવસેના નેતા સંજય રાઉતે ગુમાવ્યો કંટ્રોલ, BJP માટે કહી આ વાત

શિવસેનાએ શુક્રવારે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સ્વર્ગસ્થ અન્વય નાઇકના પરિવાર વચ્ચે જમીન સોદાનો આરોપ અલીબાગના આંતરીક ડિઝાઇનરની આત્મહત્યા કેસની તપાસની દિશા બદલવાનો પ્રયાસ છે. મહારાષ્ટ્રની શાસક પાર્ટી શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું હતું

Nov 13, 2020, 09:34 PM IST

સંજય રાઉતે EC ને ગણાવી ભાજપની શાખા, તેજસ્વી યાદવને લઇને આપ્યું આ નિવેદન

શિવસેના નેતા સંજય રાઉત  (Sanjay Raut)એ ભાજપ પર નિશાન સાધ્યું છે અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ને લઇને પણ નિવેદન આપ્યું છે. 

Oct 31, 2020, 04:36 PM IST

મંદિર વિવાદ: સંજય રાઉતે રાજ્યપાલ વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

મહારાષ્ટ્ર (Maharashtra) માં ધાર્મિક સ્થળો ખોલવાને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat singh koshyari) અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) આમને સામને છે. બંને બાજુથી શાબ્દિક યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે ઈશારામાં રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. 

Oct 16, 2020, 03:21 PM IST

મહારાષ્ટ્રઃ મંદિર ખોલવાના વિવાદમાં શરદ પવારની એન્ટ્રી, પીએમ મોદીને લખ્યો પત્ર

શરદ પવારે પીએમને લખેલા પત્રમાં કેટલાક મંદિરોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, કેટલાક એવા સ્થળ છે, જ્યાં બે ગજની દૂરીનું પાલન કરવું અસંભવ થશે. તેમણે રાજ્યપાલની ભાષા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 

Oct 13, 2020, 09:55 PM IST

મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા પર રાજકીય સંગ્રામઃ કોશ્યારીને ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ, સંજય રાઉતે કર્યો કટાક્ષ

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓની રાજ્યમાં મંદિર ખોલવાની માગ બાદ રાજ્યપાલ ભગત સિંગ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari)એ પણ સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray )ને પત્ર લખીને બંધ પડેલા ધર્મ સ્થળો ખોલવાની વિનંતી કરી છે. તેના પર સીએમ ઉદ્ધવે રાજ્યપાલ પર પલટવાર કર્યો છે. 

Oct 13, 2020, 04:09 PM IST

રાહુલ ગાંધીનો કોલર પકડ્યો, ધક્કો માર્યો...આ દેશના લોકતંત્રનો ગેંગરેપ: સંજય રાઉત 

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ (Gang Rape)  અને હત્યા બાદ રમાઈ રહેલા રાજકારણમાં હવે શિવસેનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કથિત રીતે રાહુલ ગાંધીનો કોલર પકડવાના મામલે નિવેદન આપતા તેને લોકતંત્રનું અપમાન ગણાવ્યું અને તેની તપાસની માગણી કરી છે. 

Oct 2, 2020, 01:38 PM IST

મહારાષ્ટ્રમાં 'Mid term election'? ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ

મહારાષ્ટ્ર (Maharasthra) ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  અને શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut)  વચ્ચે જે મુલાકાત થઈ તેને લઈને હવે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ મુલાકાત વિશે જાતજાતની અટકળો થઈ રહી છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે (Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા પાટીલે કહ્યું કે જ્યારે બે અલગ અલગ પાર્ટીના નેતાઓ મળે છે ત્યારે રાજકીય ચર્ચા જ થઈ હશે. જો તેઓ બે-અઢી કલાક સાથે બેઠા હશે તો ચા-બિસ્કિટ પર તો ચર્ચા નહીં થઈ હોય. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી. 

Sep 29, 2020, 12:03 PM IST

કંગના-બીએમસી વિવાદઃ બોમ્બે હાઈકોર્ટનો આદેશ, 'સંજય રાઉતે જણાવવું પડશે કે તેમણે કોને કહ્યુ હતુ હરામખોર'

કંગનાના વકીલે તેના પર કહ્યું, કંગનાએ સરકાર વિરુદ્ધ જે નિવેદન આપ્યા હતા અને તેના એક ટ્વીટ પર સંજય રાઉતની આક્રમક પ્રતિક્રિયા આવી હતી.
 

Sep 28, 2020, 03:55 PM IST