हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
251/ 5
(41.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sasan Gir
Sasan gir News
ZEE 24 Kalak Original Video
સાસણ ગીર ખાતે આજથી ફરી સિંહ દર્શનની શરૂઆત, જુઓ જંગલ સફારીનો રોમાંચિત કરતો વીડિયો....
Watch the exciting video of Sasan gir Jungle Safari....
Oct 16,2024, 14:55 PM IST
ZEE 24 Kalak Original Video
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા આજથી ફરી સિંહ દર્શનની થઈ શરુઆત, પ્રવાસીઓની જીપ્સીને અપાઈ લીલી ઝંડી.....
After the vacation of lions in Sasan Gir is over, lion darshan has started again from today, tourist gypsies have been given green light.....
Oct 16,2024, 13:35 PM IST
અમરેલી
CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણનો રોમાંચ માણ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.
Sep 20,2024, 22:07 PM IST
breaking news
મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ
જૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે.
Jun 13,2024, 15:34 PM IST
Buffalo Fight Lion
જંગલમાં ઢોર ચરાવતા કિશોર પર સિંહનો હુમલો, માલિકનો જીવ બચાવવા ભેંસો તુટી પડી સિંહ પર
Buffalo Fight With Lion: આજ સુધી તમે એવું જ સાંભળ્યું હશે કે કુતરા સૌથી વફાદાર પ્રાણી હોય છે. પરંતુ આ ઘટનામાં ભેંસએ વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ સુધી વફાદાર પ્રાણીઓની લિસ્ટમાં તમે ભેંસનું નામ નહીં સાંભળ્યું હોય પરંતુ ગીરની આ ઘટનાએ ભેંસને પણ વફાદાર પ્રાણી સાબિત કરી છે. કારણ કે આ ઘટનામાં પોતાના 15 વર્ષના માલિક ઉપર જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે ભેંસ જંગલના રાજા પર તૂટી પડી.
Jul 10,2023, 9:12 AM IST
World Lion Day
PM મોદીએ કરી હતી લાયન પ્રોજેકટની શરૂઆત, એશિયાઇ સિંહને લઇને મુખ્યમંત્રી આપી આ માહિતી
પ્રધાનમંત્રીના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
Aug 10,2022, 10:22 AM IST
Sasan Gir
સાસણ બન્યું સોહામણું: ગિરના જંગલમાં ઝરણા છલકાયા, ૧૭ ડેમો પૈકીના ૧૩ ડેમો ભરાયા
જૂનાગઢ જિલ્લાના ૧૭ ડેમો પૈકીના ૧૩ ડેમો મેઘરાજાના કૃપાથી ભરાઈ ચૂક્યા છે, માત્ર મધુવંતી, ઉબેણ, રજની, મોટા ગુજરીયા અને ગળશ આ પાંચ ડેમો જ છલકાતા છલકાતા રહી ગયા છે. જૂનાગઢની આગવી ઓળખ સમા ગિરના જંગલોના ચેકડેમો, કુવા, નદીઓમાં પણ નવા નિરથી ભરાઇ ચૂકયા છે.
Jul 21,2022, 16:58 PM IST
Sasan Gir
Tourists Come To Sasan Safari Park
Tourists Come To Sasan Safari Park
Nov 9,2020, 11:30 AM IST
સિંહ
ઉનામાં સિંહ યુગલની પજવણી કરતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ
વહેલી પરોઢે સિંહ યુગલ સડક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કાર ચાલકે તેમની પાછળ કાર દોડાવી, લાઈટ મારીને સિંહ યુગલને કર્યું પરેશાન
Sep 5,2019, 18:34 PM IST
Lion Video
Video : પ્રવાસીઓ સિંહ દર્શને નીકળે તે પહેલા જ સિંહ પરિવાર આવી પહોંચ્યો
જૂનાગઢના સાસણ ગીર જંગલના દેવળીયા રોડ ઉપર સિંહ પરિવારે ધામા નાખ્યા હતા. વહેલી સવારે સાસણ દેવળીયા રોડ ઉપર સિંહ પરિવારે વાહનો થોભાવી દીધા હતા. પ્રવાસીઓ દેવળીયા પાર્ક માં સિંહ દર્શન કરે તે પહેલા જ રોડ ઉપર સિંહ પરિવારે દર્શન આપ્યા હતા. રોડ ઉપર ત્રણ સિંહણો અને ચાર બચ્ચાનું અદભુત મોર્નિંગ વૉક તેમને નિહાળવા મળ્યું હતું.
Feb 19,2019, 12:45 PM IST
જૂનાગઢ
સાસણ ગીરમાં મહિલા ડ્રાયવર કરાવશે સિંહ દર્શન, વન વિભાગે શરૂ કરી તાલીમ
એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.
Feb 18,2019, 18:50 PM IST
સાસણ ગીર
અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું
દિપડાનું બચ્ચું છેલ્લા એક અઠવાડિયાથી સિંહણ સાથે રહે છે, સિંહણના બે બચ્ચા સાથે કરકે છે મસ્તી અને ધમાલ, સામાન્ય રીતે સિંહ અને દિપડા એકબીજાના જાની દુશ્મન હોય છે
Jan 3,2019, 21:18 PM IST
સિંહ
સાસણ ગીરના દેવળીયા પાર્કમાં ત્રણ કર્મચારીઓ ઉપર સિંહનો હુમલો, એકનું મોત
સાસણ ગીરમાં આવેલા દેવળીયા પાર્કમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં રજનીશ નામના કર્મચારીનું મોત થયું, જ્યારે અન્ય બે કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે
Nov 29,2018, 20:02 PM IST
એશિયાટિક સિંહ
એશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર
ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી નજર રાખવા વન વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જે વિસ્તારમાં ગેરકાયદે લાયન શોની ગતિવિધિઓ થાય છે તેવા વિસ્તારમાં વન વિભાગ આ ડ્રોન મારફતે ચાંપતી નજર રાખશે.
Nov 24,2018, 0:18 AM IST
સિંહ
ગામમાં આવીને સિંહે કર્યો શિકાર, જુઓ Video
અમરેલીના એક ગામનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહે ગામમાં આવીને ગાયનું મારણ કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે
Nov 22,2018, 14:53 PM IST
સાસણ ગીર
સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયું
13 દિવસમાં 75 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કની લીધી મુલાકાત, વન વિભાગને 1 કરોડથી વધુની આવક, પ્રવાસીઓનો ધસારો ચાલુ
Nov 15,2018, 20:59 PM IST
સિંહ
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા 33માંથી 28 સિંહને સાંસણગીર લઈ જવાયા
દલખાણીયા રેન્જ વિસ્તારમાં આવેલા ગામડાઓના પાલતુ પશુ અને રખડતાં કુતરાઓનાં રસીકરણની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી
Oct 12,2018, 21:17 PM IST
ગુજરાત
હવે, અમદાવાદ એરપોર્ટ પર સંભળાશે સિંહની ત્રાડ, નિહાળી શકાશે ગીરનું જંગલ
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો હવે સાસણ ગીરની ઝલક નિહાળી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના હેતુસર એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં ડોમેસ્ટિક ટર્મિનલની બાજુમાં રેપ્લિકા : ધ ગીર નામે આખું આભાસી જંગલ ઉભું કરાયું છે. અહીં તમને સિંહની પ્રતિકૃતિની સાથોસાથ સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.
Jun 27,2018, 15:08 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ