हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Lion Day
World lion day News
World Lion Day
આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય પૂજા
World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ સમા સિંહો માટે ગુજરાતીઓ શું શું કરે છે તે જાણીએ, બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા
Aug 10,2024, 10:45 AM IST
World Lion Day
વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર : બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર
World Lion Day કેતન બગડા/અમરેલી : સમગ્ર વિશ્વમાં આપે અનેક મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા ના ભેરાઈ ગામ નજીક રેલવે ફાટક પાસે સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે.ત્યારે આજે વિશ્વ સિંહ દિવસને લઈને અહીં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવા લોકો આવે છે. 2014માં રેલવે ટ્રેક ઉપર 2 સિંહોના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓ તેમજ સિંહ પ્રેમીઓ દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક ઉભું કર્યું. મૃતક સિંહો ખુબજ લોકપ્રિય અને આ વિસ્તારના પ્રખ્યાત હતા લોકોની સિંહો સાથે આસ્થા અને લાગણીઓ સીધી રીતે જોડાયેલી છે.
Aug 10,2023, 9:56 AM IST
World Lion Day
PM મોદીએ કરી હતી લાયન પ્રોજેકટની શરૂઆત, એશિયાઇ સિંહને લઇને મુખ્યમંત્રી આપી આ માહિતી
પ્રધાનમંત્રીના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
Aug 10,2022, 10:22 AM IST
Junagadh
રાજ્ય સરકાર દ્વારા 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની કરાશે ઉજવણી, તમે આ રીતે જોડાઈ શકો છો
એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે
Aug 8,2022, 21:01 PM IST
World Lion Day
#WorldLionDay : આ છે ગીર જંગલનો સૌથી હેન્ડસમ સિંહ
Aug 10,2021, 11:46 AM IST
World Lion Day
Gujarat's 'An Ban and Shaan' is an Asian lion
Gujarat's 'An Ban and Shaan' is an Asian lion
Aug 10,2020, 14:10 PM IST
World Lion Day
વિશ્વ સિંહ દિવસઃ ગુજરાતની 'આન બાન અને શાન' છે એશિયાઇ સિંહ
10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે.
Aug 10,2020, 11:27 AM IST
Trending news
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના
rarest of rare case
રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય તેવો કેસ! મહિલાના જમણા નાકમાં ઉગી નીકળ્યો દાંત
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય