savji dholakiya

Amit Chavda Commented On Savji Dholakiya PT1M21S

જુઓ અમિત ચાવડાએ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા પર શું આરોપ કર્યા

અમિત ચાવડાનો સવજી ધોળકિયા પર આરોપ, નર્મદા નદીનું વહેણ રોકવાનો ઉદ્યોગપતિએ કર્યો પ્રયાસ આ એક ગંભીર ઘટના છે અને ઉદ્યોગપતિ સામે થવી જોઇએ કડક કાર્યવાહી

May 7, 2019, 06:25 PM IST

સુરતનાં ઉદ્યોગપતિ સવજી ધોળકીયા કાલે 500 કર્મચારીઓને ભેંટમાં આપશે કાર, મોદી કરશે વીડિયો કોન્ફરન્સથી સંબોધન

પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપવા માટે જાણીતા સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓને ફરી કાર બોનસમાં આપવાના છે. 

Oct 24, 2018, 06:31 PM IST