हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Seats
Seats News
'AAP' not in Gujarat
ગુજરાતમાં 'આપ' જેવું કંઇ છે જ નહી! સુરતમાં તો કોંગ્રેસની સીટો ટીમ B ને ટ્રાન્સફર થઇ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ દિવસે પાટણ ભાજપ દ્વારા પાલિકાના 11 વોર્ડના 44 સભ્યોની શક્તિ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના પ્રગતિ મેદાન ખાતેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી બગવાડા દરવાજા ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી. સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. અહીં તેમણે તમામ નાગરિકોને ભાજપ તરફી મતદાન માટે અપીલ કરી હતી. પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Feb 26,2021, 20:54 PM IST
AAP
AAP રાજ્યમાં તમામ સીટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, આવા નેતાને મળશે ટિકિટ
આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા કરશે. ગોપાલ ઇટાલિયાને પક્ષના નવા અધ્યક્ષ બનાવાયા છે. ત્યાર બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે તેવો ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
Dec 24,2020, 20:33 PM IST
Jamnagar
જામનગરના કાલાવડ તાલુકા પંચાયતમાં બે બેઠકો પર ચૂંટણી
જામનગરના કાલાવડ તાલુકા પંચાયતમાં બે બેઠકો પર ચૂંટણી યોજાશે. નવાગામ અને નિકાવા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણી યોજાશે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આશ્ચર્યજનક ઘટના બની હતી. બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ચૂંટણી પરિણામ વગર સંપન્ન.
Mar 11,2020, 17:10 PM IST
Election
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે થશે ચૂંટણી
ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થશે. આગામી 26મી માર્ચે 4 બેઠકો માટે મતદાન યોજાશે. 26મી માર્ચે ચૂંટણી બાદ મતગણતરી હાથ ધરાશે. ભાજપનાં 3 અને કોંગ્રેસનાં 1 સભ્યની મુદત પુરી થશે. ચુની ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત્ત થતાં ચૂંટણી યોજાશે. 9 એપ્રિલએ ખાલી થનાર ગુજરાતની 4 અને દેશભરની 73 રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાશે.
Feb 17,2020, 17:45 PM IST
રાધનપુર
રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખો જાહેર, 21મી ઓક્ટોબરે થશે મતદાન
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 3 વિધાનસભા બેઠક માંથી રાધનપુર અને બાયડ બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી શનિવારે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.
Sep 22,2019, 16:32 PM IST
કોંગ્રેસ
ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે કોંગ્રેસ સીનિયર નેતાઓના ભરોસે
ગુજરાતમાં યોજનારી સાત વિધાનસભાની પેટા ચુંટણીઓ માટે કોગ્રેસે નેતાઓની જવાબદારી નક્કી કરી લોકસભાની ચુંટણી પહેલાં સાત પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે હતી. આ બેઠકો સાચવવા અને બાકીની ચાર બેઠકો પૈકીની મહત્તમ બેઠકો આંચકી લેવા સિનિયર નેતાઓને જવાબદારી સોપાવામાં આવી છે.
Aug 17,2019, 20:13 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપમાં જોડાયા બોલીવુડ એક્ટર સની દેઓલ, ગુરદાસપુરથી લડી શકે છે ચૂંટણી
બોલીવુડ એક્ટર સની દેઓલની ચૂંટણી લડવાની અટકળો હવે દૂર થઇ રહી છે. સની દેઓલ આજે ભાજપમાં જોડાઇ ગયા છે. મળતા સમાચારો અનુસાર સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે
Apr 23,2019, 12:12 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની 13 બેઠકો પર જાહેર થશે કોંગ્રેસના ઉમેદવાર
લોકસભાની ચંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 13 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસ 2 એપ્રિલે અન્ય 13 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાનો હોવાથી આ બેઠકમાં ઉમેદવારોના અંતિમ મહોર મારવા અંગેનો મહત્વનો નિર્ણય થઇ શકે છે.
Mar 30,2019, 23:35 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ