हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Secretariat
Secretariat News
positions
ગાંધીનગર: સચિવાલયમાં ઉપ સચિવ વર્ગ-1ની 102 જગ્યાઓ ખાલી, ધારાસભ્યના મેવાણીના સવાલ પર સરકારનો જવાબ
102 positions of Deputy Secretary Class-1 vacant in Secretariat, says Gujarat Govt in Budget Session
Feb 20,2024, 19:05 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીને 136 દિવસ બાદ લોકસભાનું સભ્યપદ પરત મળ્યું, આ રીતે કરશે એન્ટ્રી, Video
Congress MP Rahul Gandhi Back in Parliament: કોંગ્રેસનાં નેતા અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી માટે હવે સંસદમાં એન્ટ્રીનો રસ્તો ક્લીયર થઈ ગયો છે. લોકસભા સચિવાલયે આજે તેમની સંસદની સદસ્યતા અંગે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. હવે રાહુલ ગાંધીનો ફરીથી સંસદમાં અવાજ ગૂંજશે.
Aug 7,2023, 12:48 PM IST
gandhinagar
ગાંધીનગર સચિવાલ પહોચ્યાં ખેડૂતો, વળતરના પૈસા ન મળતા કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગય
ગાંધીનગર સચિવાલયય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા
Aug 9,2022, 0:14 AM IST
મોનસૂન સત્ર
Coronavirus: મોનસૂન સત્ર માટે સંસદમાં કરવામાં આવી છે ખાસ તૈયારીઓ
દેશવ્યાપી લોકડાઉન (lock down) ભેલ પૂર્ણ થયુ ગયું છે પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ ભયાનક કટોકટી વચ્ચે મોનસૂન સત્ર (Monsoon Session) યોજવા માટે ગૃહને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષે મોનસૂન સત્ર માટેની તૈયારીઓ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે. રાજ્યસભા સચિવાલય (secretariat) કહે છે કે સદનના ચેમ્બરમાં ચાર મોટી ડિસ્પ્લે સ્ક્રીન (display screen) મૂકવા ઉપરાંત અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.
Aug 16,2020, 21:43 PM IST
gandhinagar
ગાંધીનગર: સચિવાલય તથા સ્વર્ણિમ સંકુલના 30થી વધારે કર્મચારીઓને CORONA થી ફફડાટ
ગુજરાતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. એટલું જ નહી કોરોના હોટસ્પોટ પણ બદલાઇ રહ્યા છે. ગાંધીનગર સરકારી કાર્યાલયો હવે કોરોના હોટસ્પોટ બની રહ્યા છે. સૌથી મોટુ સરકારી કાર્યાલય સચિવાલયમાં 30થી વધારે કેસ આવ્યા છે. એક કર્મચારીનું મોત પણ નિપજ્યું છે. જેના પગલે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને નિવૃતીના આરે પહોંચેલા કર્મચારીઓમાં વધારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
Aug 4,2020, 16:51 PM IST
ગાંધીનગર
અનોખો વિરોધ: ગાંધીનગર સચિવાલયના પ્રવેશ ગેટ પર સુઈ ગયો આધેડ
ગાંધીનગરમાં આવેલા સચિવાલયના ગેટ નંબર ચાર પર આધેડ વયના વ્યક્તિએ વિરોધ નોંધાવ્યો છે. પોલીસે વાહનને લોક મારતા આધેડે વિરોધ દર્શાવ્યો હતો. સચિવાલયના ગેટ નંબર 4 પાસે પ્રવેશ ગેટ પર સુઈ ગયા હતો જેના કારણે અંદર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Oct 23,2019, 12:47 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા