हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
seize
Seize News
Breaking
પોરબંદર પોલીસે ભીમા દુલા ઓડેદરાની ધરપકડ કરી, નામચીન ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સામે કાર્યવાહી
BREAKING: Gangster Bhima Dula Odedra arrested in Porbandar, cops seize Rs 50 lakh cash, several weapons
Oct 18,2024, 16:45 PM IST
gujarat
વલસાડમાં બ્રાન્ડેડના નામે વેચાય છે સસ્તું તેલ: શાકભાજી માર્કેટમાં સિટી પોલીસની રેડમાં ખુલાસો
Gujarat: Sub standard edible oil being sold in name of popular brands in Valsad; Cops seize huge stock
Apr 9,2024, 16:50 PM IST
Rajkot
દિવાળીમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન; રાજકોટમા ફરસાણને નરમ બનાવવા કરાતો આ ચીજનો ઉપયોગ
ફરસાણ બનાવવા માટે દુકાનના સંચાલકો વોશિંગ સોડાનો ઉપયોગ કરતા હતા. જી હાં તમે જે સાંભળ્યું છે તે સાચુ છે. વોશિંગ સોડામાંથી ગાંઠિયા બનાવાતા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા.
Nov 3,2023, 19:07 PM IST
surat police
દિવાળી સમયે બ્રાન્ડેડ વસ્તુ ખરીદતા પહેલા રાખજો તકેદારી, કરોડોનો ડુપ્લીકેટ સામાન જપ્ત
શહેરના મોટા વરાછા વિસ્તારમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચનારા વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. બ્રાન્ડેડ કંપનીનાં ટી શર્ટ, ટ્રેક તથા શોર્ટ સુરતમાં વેપારીઓને લાવીને લોકોને વેચી રહ્યા છે. જો કે આ બાબતે આધારે પોલીસે દરોડા પાડીને 1.22 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જો કે જે સ્થળેથી માલ પકડાયો છે તેમાં કુલ 12 જેટલા વેપારીઓએ ભાગીદારીમાં માલ મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
Oct 31,2020, 23:03 PM IST
surat
સુરતમાં કૌભાંડી મેહુલ ચોકસીની 151.7 કરોડની સંપતી જપ્ત, જુઓ વિગત
સુરતઃ કૌભાંડી મેહુલ ચોકસીની 151.7 કરોડની સંપતી જપ્ત કરાઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાઈ કાર્યવાહી, પંજાબ નેશનલ સહીતની બેંક સાથેનું લોન કૌભાંડ કરી મેહુલ ચોક્સી દેશ છોડી વિદેશમાં ભાગી ગયો છે
May 8,2019, 16:45 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી