Shankar News

12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા
ઝી બ્યૂરો, અમદાવાદઃ પુરાણોમાં અને ધાર્મિક માન્યતાઓ મુજબ દેશભરમાં 12 સ્થળો પર શિંવલિંગ સ્થાપિત છે, જેમાં જ્યોતિરૂપે ખુદ સ્વયં ભગવાન શિવ વિરાજમાન છે. એટલા માટે જ તેને જ્યોતિર્લિંગના નામે ઓળખવામાં આવે છે. 11 માર્ચ એટલે મહાશિવરાત્રિનો પર્વ. મહાશિવરાત્રિએ દેશભરમાં લોકો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. દરેક ભક્તની એ કોશિશ હોય છે કે, મહાશિવરાત્રિએ તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરે અને તેમનો આશિર્વાદ પ્રાપ્ત કરે. આમ તો દેશભરમાં મહાદેવના અનેક પ્રસિદ્ધ મંદિર અને શિવાલય છે. પરંતુ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું પોતાનું આગવું મહત્વ છે. આ જ્યોતિર્લિંગોના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓના તમામ પાપ દૂર થઈ જાય છે. દેશમાં ક્યાં ક્યાં છે ભગવાન શિવની જ્યોતિર્લિંગ જોઈએ...
Mar 11,2021, 9:58 AM IST

Trending news