हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sharad Pawar News
Sharad pawar news News
Maharashtra NCP Crisis
NCP પર કબજા માટે શું છે અજીત પવારની દલીલ? ECને મોકલેલા એફિડેવિટમાં થયો ખુલાસો
Maharashtra NCP Crisis: શરદ પવાર જૂથે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી છે. જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી પંચ એનસીપીમાં શરૂ થયેલી લડાઈ વચ્ચે અરજી પર કાર્યવાહી કરી શકે છે.
Jul 5,2023, 22:25 PM IST
Maharashtra NCP Crisis
શરદ પવારને NCP ના અધ્યક્ષ પદેથી હટાવ્યા, ભત્રીજા અજિત પવારે છીનવી લીધી કમાન
મહારાષ્ટ્રમાં રવિવારથી શરૂ થયેલી રાજકીય ઉથલપાથલમાં આજે નવો વળાંક આવ્યો છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ભત્રીજાએ કાકાને મોટો ઝટકો આપતા પોતે અધ્યક્ષની ખુરશી કબજે કરી લીધી છે.
Jul 5,2023, 17:38 PM IST
Ashish Shelar
Maharashtra: મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર શરદ પવારને કેમ મળ્યા? વાંચો અંદરની વાત
Ashish Shelar meets Sharad Pawar: મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર અને શરદ પવારની આ મુલાકાતનો અર્થ શું છે? આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે એનસીપીના મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટીલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. ચાલો જાણીએ આશિષ શેલાર અને પવાર કેમ મળ્યા હતા.
May 25,2023, 19:33 PM IST
Sharad Pawar Resign
Sharad Pawar: વરસાદનું એ ભાષણ, EDને એ પડકાર... એમ જ કોઈ શરદ પવાર નથી બની જતું!
Sharad Pawar NCP: શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પવારે 1999માં કોંગ્રેસ છોડીને NCPની રચના કરી, સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે લોકસભા સાંસદ છે અને તેમના ભત્રીજા અજિત પવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા છે.
May 3,2023, 19:35 PM IST
Sharad Pawar News Live
શું રાજકારણના ચાણક્ય શરદ પવારે આ વખતે શસ્ત્રો ખૂંટી પર લટકાવી દીધા? રાહ જુઓ...
NCP President: NCPના સ્થાપક શરદ પવારનું પાર્ટી અધ્યક્ષ તરીકેનું રાજીનામું તેમના બેચેન ભત્રીજા માટે રસ્તો બનાવવા તેમજ 2024માં ત્રિશંકુ લોકસભાના ચહેરા પર વિપક્ષના સર્વસંમત ચહેરા તરીકે પોતાને રજૂ કરવાનું છે.
May 3,2023, 16:28 PM IST
Trending news
Jay Bhattacharya
કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે સોંપી જવાબદારી
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર