EPF Nomination Rule Change: જો તમે નોકરી કરતા હો અને પરિણીત છો, તો ફક્ત તમારા આધાર, PAN અથવા બેંક રેકોર્ડ અપડેટ કરવા પૂરતા નથી. હવે, તમારે તમારા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતામાં નવું નોમિનેશન પણ કરવું પડશે.
Car Insurance Claim: જો તમારી કાર એપ્રિલ 2023 પહેલાની છે, તો નવું E20 પેટ્રોલ તમારા ખિસ્સા પર મોટો બોજ બની શકે છે. ખાનગી વીમા કંપની ICICI લોમ્બાર્ડે ચેતવણી આપી છે કે જૂના વાહનોમાં ઇથેનોલ પેટ્રોલથી થતા એન્જિન નુકસાન માટેના વીમા દાવાઓ નકારી શકાય છે, કારણ કે કંપની તેને બેદરકારી ગણી શકે છે.
Social Media Safety Tips: બાળકોના ફોટા અને વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવાથી તેમની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે, જેના સંદર્ભમાં આસામ પોલીસે એક મેસેજ જાહેર કર્યો છે.
Petrol Pump Scam: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં, પેટ્રોલ પંપ પર એક નાની છેતરપિંડી પણ મોંઘી પડી શકે છે. જાણો કેવી રીતે કર્મચારીઓ શૂન્ય દર્શાવ્યા પછી પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે.
CIBIL Score New Rule: એક્સપર્ટના મતે, નવા નિયમો અમલમાં આવ્યા પછી, ગ્રાહકો પાસેથી ઊંચા વ્યાજ દર વસૂલ કરી શકે છે જેઓ વધુ ડિફોલ્ટ જોખમનો સામનો કરે છે.
Personal Finance Tips: રોકાણમાં શેર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પ હોય છે, પરંતુ સાચી રણનીતિ સાથે રોકાણ કરવું જરૂરી છે અને ઈમરજન્સી ફંડ સુરક્ષિત રાખવું પણ નાણાકીય સ્થિરતા માટે જરૂરી છે.
Mini Cylinder Price Hike: આજકાલ ગેસ સિલિન્ડર અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આ દરમિયાન, 5 કિલોના મિની સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, જેની અસર નાના પાયે કામદારો અને મજૂર વર્ગ પર પડી શકે છે.
Bank Holiday Today:બેંકના કામ હોય તો આજે પતાવી દેજો. આવતીકાલથી 4 દિવસ બંધ કહેશે બેંકો. 24, 25, 26 તારીખે બેંકોમાં છે જાહેર રજા. 27 જાન્યુઆરીએ બેંકકર્મીઓ પાડશે હડતાળ. 5 ડે વીકની માંગ સાથે બેંકકર્મીઓની હડતાળ. અમદાવાદમાં રેલી કાઢીને બેંકકર્મીઓ નોંધાવશે વિરોધ.
Personal Loan: લોન તમારા ક્રેડિટ હિસ્ટ્રીનું બનાવે છે અને તમારા CIBIL સ્કોરને મજબૂત બનાવે છે, પરંતુ બિનજરૂરી રીતે લોન લેવી અને વ્યાજ ચૂકવવું એ સમજદારીભર્યું રહેશે નહીં. ચાલો આપણે 5 કારણો જાણીએ કે જ્યારે તમને પૈસાની જરૂર હોય ત્યારે તમારે લોન કેમ લેવી જોઈએ.
જો તમે એમ વિચારતા હોવ કે તમારી આવક વધુ નથી અને એટલે તમે રોકાણ કરી શકતા નથી તો આ સોચ બદલવી જોઈએ. આજના સમયમાં એવી ઢગલો સ્કીમ છે જેમાં ફક્ત 500 રૂપિયા મહિને રોકાણ કરીને પણ તમે સારું એવું ફંડ ભેગું કરી શકો છો.
Personal Finance: જો તમે સમય પહેલા નિવૃત્તિ લેવા માંગો છો, તો તમે SIPના 'ટ્રિપલ 5' ફોર્મ્યુલાને અપનાવીને 5 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. આ ફોર્મ્યુલા 5 વર્ષ પહેલા રિટાયરમેન્ટ અને દર વર્ષે SIPમાં 5% વધારો કરવા પર ભાર મૂકે છે. આનું કારણ એ છે કે, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એક મોટું કોર્પસ કમ્પાઉન્ડિંગ (Compounding)ની મદદથી એકઠું થાય છે. ધ્યાનમાં રાખો કે, કમ્પાઉન્ડિંગની વાસ્તવિક શક્તિ ત્યારે દેખાય છે જ્યારે લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે SIP સંબંધિત આ ફોર્મ્યુલા કેવી રીતે કાર્ય કરે છે.
Passive Income: શું તમે પણ નોકરી કરતા-કરતા કંટાળી ગયા છો? હંમેશા વિચારો છો કે તમને વધુ રૂપિયા કમાવવાનો કોઈ રસ્તો મળે? આજે અમે તમને કેટલીક એવી પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી નોકરી ઉપરાંત ઘણા રૂપિયા (Passive Income) કમાઈ શકો છો. કેટલાક લોકો નોકરી કરતાં પણ વધુ રૂપિયા કમાઈ શકે છે. આની સારી વાત એ છે કે તમારી કંપનીના HRને પણ આના પર કોઈ વાંધો નહીં હોય. તેના બદલે તે પોતે પૂછશે કે તમે આટલા રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો.
FD vs Loan: જ્યારે પણ રૂપિયાની જરૂરત પડે છે, ત્યાર દરેક વ્યક્તિ સૌથી પહેલા પોતાની બચતનો ઉપયોગ કરવા માંગે છે. કેટલાક લોકો તો તેમની FD (Fixed Deposit) પણ તોડાવી નાખે છે, પરંતુ શું આવું કરવું યોગ્ય છે? એ જ FD પર નાની લોન કેમ ન લો. મોટાભાગના લોકો માને છે કે લોનથી દૂર રહેવું જોઈએ. જો કે, આ વિચારવું એકદમ યોગ્ય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં લોન લેવી ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે. જો તમે પણ રૂપિયા માટે FD તોડવાનું વિચારી રહ્યા છો તો થોડી વાર રાહ જુઓ. મોટા ભાગના કિસ્સાઓમાં તમે FD સામે લોન લઈ શકો છો, જેનાથી તમને ફાયદો થશે.
PPF Formula: જો તમે કોઈપણ જોખમ વગર રૂ. 1 કરોડનું ફંડ બનાવવા માંગતા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)થી બેસ્ટ કંઈ હોઈ શકે નહીં. PPF સારા રિટર્નની સાથે સુરક્ષાની ગેરંટી પણ આપે છે. PPF સ્કીમમાંથી રૂપિયા કમાવવા માટે 15+5+5ની ફોર્મ્યુલા કામ આવશે. PPF સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કર્યા પછી, તમે તેને 5 વર્ષ માટે બે વાર લંબાવીને કરોડપતિ બની શકો છો. પછી તમે સમજી શકશો કે પીપીએફનું આ 15+5+5 ફોર્મ્યુલા તમારા કરોડપતિ બનવાનું સપનું કેવી રીતે પૂરું કરી શકે છે.
PF withdrawals via UPI: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) મેના અંત સુધીમાં અથવા જૂન 2025ની શરૂઆતમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ નવા ફેરફાર સાથે EPFO સભ્યો UPI અને ATM દ્વારા તાત્કાલિક પોતાનું પ્રોવિડન્ટ ફંડ (PF) ઉપાડી શકશે. આ અપડેટ સાથે કર્મચારીઓને હવે તેમની પીએફ બચતને એક્સેસ કરવા માટે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે નહીં. આ પહેલ શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી લાગુ કરવામાં આવી રહી છે અને તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી મંજૂરી મળી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે સામાન્ય લોકોને રાહત આપતા આવકવેરામાં રાહત સાથે ઘણા નવા ફેરફારોની જાહેરાત કરી હતી. હવે આ નિયમ નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી લાગૂ થઈ રહ્યાં છે.
Fixed Deposit: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો 444 દિવસ અને 555 દિવસની બેન્ક FD સ્કીમ વચ્ચે યોગ્ય પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. SBI અમૃત વૃષ્ટિ FD (444 દિવસ) અને IDBI બેન્ક ઉત્સવ કોલેબલ FD (555 દિવસ) બન્ને જ શાનદાર વ્યાજ દર ઓફર કરી રહી છે. આ સ્કીમ્સમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 માર્ચ 2025 સુધી છે. તો ચાલો આ સ્કીમ વિશે જાણીએ.
Smart Investments Tips in SIP: માર્કેટ રેગુલેટર SEBI એ મ્યૂચુઅલ ફંડમાં રોકાણની મર્યાદા ઘટાડી 250 રૂપિયા કરવાની યોજના બનાવી છે. તેવામાં નાના રોકાણકારો દર મહિને સરળતાથી SIP દ્વારા સારૂ રિટર્ન મેળવી શકે છે.
Personal Finance: જો તમે 40 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ મજાની લાઈફ જીવવા માંગો છો, તો આ ફોર્મ્યુલા તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. માત્ર 15 વર્ષના સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સાથે તમે 10 કરોડ રૂપિયાનું મજબૂત ફંડ બનાવી શકો છો, તો જાણો કેવી રીતે તમે SIP અને યોગ્ય વ્યૂહરચના અપનાવીને ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરી શકો છો. આ પ્લાનમાં દર વર્ષે રોકાણ વધારીને અને કમ્પાઉન્ડિંગનો ફાયદો લઈને મોટું વળતર મળશે. તો ચાલો જાણીએ કે 15x15x15નું શાનદાર ફોર્મ્યુલા તમને કરોડપતિ કેવી રીતે બનાવશે.
પૈસા કમાવવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે, દરેક વ્યક્તિ આ વાત જાણે છે. ઘણા લોકો આજીવન પૈસા કમાય છે, પરંતુ અંતે તેમના હાથમાં બહુ ઓછા અથવા નજીવા પૈસા બચતા હોય છે. જો તમને પણ લાગે છે કે તમે પણ આવા લોકોની શ્રેણીમાં આવો છો, તો તમારે પાવર ઓફ કમ્પાઉન્ડિંગને સમજવું જોઈએ. આ હેઠળ, જો તમે દરરોજ થોડું રોકાણ કરો છો, તો તમે લાંબા ગાળે 1 કરોડ રૂપિયાથી વધુ સરળતાથી એકઠા કરી શકો છો. તે અશક્ય લાગે છે, પરંતુ પાવર ઓફ કમ્પાઉન્ડિંગની મદદથી તે શક્ય છે. ચાલો જાણીએ અમીર બનવાની ફોર્મ્યુલા, જેને અજમાવીને લોકો બીજાને અમીર બનવાનું રહસ્ય જણાવવા નથી માંગતા.
Bank Fixed Deposit Interest Rate: દેશની મોટી બેંકોએ નવા વર્ષની શરૂઆતમાં તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
Post Office માં દરેક ઉંમર અને દરેક વર્ગ માટે સેવિગ્સ સ્કીમ્સ સંચાલિત કરવામાં આવે છે, જેમાં સુરક્ષિત રોકાણની ગેરંટી સાથે શાનદાર પણ રિટર્ન મળે છે. રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પણ આમાં સામેલ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.