Good Return: આ શેરમાં 10 વર્ષ પહેલાં લાખ રોક્યા હોત તો આજે કરોડપતિની યાદીમાં હોત તમારું નામ
High Return Share- ડીએસએસએલ માઇક્રો કેપ કંપની છે. તેનું માર્કેટ કેપ 875.75 કરોડ રૂપિયા છે. ડીએસએસએલ શેરનો 52 વીકનો હાઈ 849 રૂપિયા અને 52 સપ્તાહનો લો 284.55 રૂપિયા છે.
Trending Photos
Money Making Multibagger Stock: શેર બજારમાં કેટલાક સ્ટોક્સ છપ્પરફાડ રિટર્ન ઈન્વેસ્ટરોને આપે છે. તેવા મલ્ટીબેગર સ્ટોક ભાગ્યથી જે લોકોના હાથમાં આવી જાય છે, તેનું જીવન બદલાય જાય છે. લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટરોને માલામાલ કરનાર એક શેર ડાયનાકન્સ સિસ્ટમસ એન્ડ સોલ્યૂસન્સ (DSSL)કંપનીનો છે. ડીએસએસએલના શેરની કિંમત 10 જાન્યુઆરી 2014ના માત્ર 2.75 રૂપિયા હતી. જે સોમવાર 18 જાન્યુઆરીએ વધીને 677 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આ શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, શનિવારે 669.55 પર ટ્રેંડ કરી રહ્યો છે. આ દરમિયાન કંપનીએ ઈન્વેસ્ટરોને મોટો લાભ કરાવ્યો છે.
15 રૂપિયાવાળો પેની સ્ટોક, દરરોજ લગાવી રહ્યો છે અપર સર્કિટ, 3 વીકમાં પૈસા થયા ડબલ
Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો
ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડ (DSSL) સિસ્ટમ એકીકરણ, નેટવર્કિંગ સોલ્યુશન્સ, સુવિધા વ્યવસ્થાપન સેવાઓ, સુરક્ષા ઉકેલો અને સોફ્ટવેર સેવાઓ પ્રદાન કરે છે. તાજેતરમાં કંપનીને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) તરફથી રૂ. 137 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ કરારની અવધિ 5 વર્ષ છે. DSSL ભારતભરની ઓફિસો/ફેક્ટરીઝ માટે ડેસ્કટોપ, વર્કસ્ટેશન, LED પ્રોજેક્ટર અને UPS સહિત ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા ડિજિટલ વર્કપ્લેસ સોલ્યુશન્સ સાથે BHEL પ્રદાન કરશે.
દરરોજ ફક્ત 170 રૂ.ની બચતથી બનાવી શકો છો 1 CR સુધીનું ફંડ, જાણો રોકાણનો હિટ ફોર્મૂલા
Budget Pick 2024: બજેટ પહેલાં બાજી મારશે આ શેર, મળશે 32% ટકા સુધીનું રિટર્ન
1 Day: -0.08%
1 Week: -3.34%
1 Month: 7.81%
3 Months: 0.77%
1 Year: 54.79%
3 Years: 982.66%
5 Years: 1871.37%
અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ
આ ઇરાની છોડની ખેતી કરીને કેટલાય ખેડૂતો બન્યા કરોડપતિ, ઓછા ખર્ચમાં મળે છે તગડો નફો
આપ્યું ધમાકેદારરિટર્ન
ડીએસએસએલ માઇક્રો કેપ કંપની છે. તેનું માર્કેટ કેપ 875.75 કરોડ રૂપિયા છે. ડીએસએસએલ શેરનો 52 વીકનો હાઈ 849 રૂપિયા અને 52 સપ્તાહનો લો 284.55 રૂપિયા છે. એક વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 60 ટકાનું રિટર્ન આપ્યું છે. DLSS સ્ટોક પાંચ વર્ષમાં 1923 ટકા વધ્યો છે. તે જ સમયે, આ સ્ટોકનું વળતર દસ વર્ષમાં 22 હજાર ટકા રહ્યું છે.
Power Stock: 1 રૂપિયાના બની ગયા 5000, રોકાણકારો થઇ ગયા ન્યાલ, હવે મળશે 1 ફ્રી શેર
દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન
એક લાખના બની ગયા અઢી કરોડ
10 જાન્યુઆરી, 2014ના રોજ, NSE પર DSSL શેરનો દર રૂ. 2.75 હતો, જે હવે વધીને રૂ. 692 થયો છે. જો કોઈ રોકાણકારે દસ વર્ષ પહેલાં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો તેના રોકાણની કિંમત હવે વધીને રૂ. 25,163,636 થઈ ગઈ છે.
પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો
પેટ્રોલ પંપ પર મફત મળશે આ સુવિધાઓ, ખૂબ ઓછા લોકોને હોય છે જાણકારી
44 ટકા વધ્યો નેટ પ્રોફિટ
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 44.44 ટકા વધીને રૂ. 13 કરોડ થયો છે. એ જ રીતે કરવેરા પહેલાંનો નફો પણ વાર્ષિક ધોરણે 41.67 ટકા વધીને રૂ. 17 કરોડ થયો છે. પરંતુ, નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરની તુલનામાં, નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ 10.57 ટકા ઘટીને રૂ. 220 કરોડ થયું છે.
IBPS Exam Calendar 2024 જાહેર, જાણો ક્યારે થશે Bank PO, Clerk અને SO ની ભરતી પરીક્ષા
Budget Pick 2024: બજેટ પહેલાં બાજી મારશે આ શેર, મળશે 32% ટકા સુધીનું રિટર્ન
(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર રહેશે નહી. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે