हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sihor
Sihor News
Bhavnagar
ભાવનગરના લોકોએ પાણીની સમસ્યાનો એવો તોડ શોધ્યો કે, આખુ ગુજરાત તેમને ફોલો કરશે
Bhavnagar News નવનીત દલવાડી/ ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોરના લોકોએ વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો, લીલાપીર વિસ્તારના લોકોને 15-20 દિવસે પીવાનું પાણી મળતું હતું, અને પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડતું, પરંતુ હવે અહીંના લોકો રાતદિવસ ગમે ત્યારે પાણી મેળવી શકે છે, માત્ર 3.50 લાખના ખર્ચે જાત મહેનતથી પોતાની અલગ પાણીની લાઈન નાખી સોસાયટીમાં ઘરે ઘરે પાણી પહોંચાડયું, તેમજ પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવીને લોકોને નવો રાહ ચીંધ્યો છે.
Mar 28,2023, 11:03 AM IST
Madhya Pradesh
કથા વાચકને રૂદ્રાક્ષ વહેચવું પડ્યું ભારે, મફતમાં રૂદ્રાક્ષ લેવા મોટી સંખ્યામાં લોકો
kubereshwar dham: મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામના કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ નિ:શુલ્ક રૂદ્રાક્ષનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. લાખો લોકો ચમત્કારી રૂદ્રાક્ષ મેળવવા કુબેરેશ્વર ધામ પહોચ્યો.
Feb 17,2023, 22:20 PM IST
gujarat
ગુજરાતના આ નાનકડા ગામડાની સ્થિતિ જોઈ તમે રડી પડશો, આઠ દિવસે મળે છે જીવન જરૂરીયાત..
સિહોરનો લીલાપીર વિસ્તાર કે જ્યાંના રહીશો પાણી માટે ભારે કકળાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આઠ દિવસે પાણી આપવામાં આવે છે અને એ પણ ડહોળું.. જેથી આવા પાણીને પીવાના ઉપયોગમાં લેવામાં આવતા તેમના સ્વાસ્થ્ય સામે અનેક સવાલો ઉભા થઇ શકે છે.
Mar 23,2022, 20:36 PM IST
Bhavnagar
ભાવનગરમાં મોડીરાત્રે મોટી દુર્ઘટના, અરિહંત મીલમાં ભીષણ ધડાકો, 12 મજૂરો દાઝ્યા
Bhavnagar Arihant Factory Blast: ફેકટરીમાં 17 જેટલા મજૂરો કામ કરતા હોય અને અચાનક બ્લાસ્ટ થતા કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તે મજૂરો પર પડ્યો હતો.
Feb 13,2022, 10:25 AM IST
Bhavnagar
સિહોરના ગૌતમેશ્વર તળાવનું થશે બ્યુટીફિકેશન, પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર જિલ્લાના મુગટ સમાન સિહોરનું ગૌતમેશ્વર તળાવ કે જ્યાં દેવાધી દેવ સ્વયંભૂ બિરાજમાન છે. એવા ગૌતમેશ્વર મહાદેવ કે જ્યાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે
Jul 5,2021, 13:59 PM IST
Tauktae cyclone
તૌકતે વાવાઝોડાના 42 દિવસ બાદ પણ અંધારપટ યથાવત, ઓનલાઇન શિક્ષણમાં મુશ્કેલી
મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ને ચાર્જ કરવા માટે લાઈટની જરૂર પડે છે. પરંતુ વીજ પુરવઠો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ વગેરે ચાર્જ કરવા દૂરના ગામો સુધી જવું પડે છે.
Jun 30,2021, 12:38 PM IST
Prisoner
સિહોરના આંબલા ગામે પેરોલ પર છુટેલા કેદીએ પત્ની સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
આંબલા ગામે રહેતા ચકુભાઇએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલી દોડી આવી હતી. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઇ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. પેરોલ પર છુટીને આવ્યા બાદ પત્ની સાથે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો માતા પિતા વિહોણા બન્યા છે.
Nov 25,2020, 18:16 PM IST
Bhavnagar
ભાવનગર: કનાડમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીની વાડીમાં ટાંકી તુટતા 2નાં મોત
સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર છે. સિહોરના કનાડા ગામે વાડી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અચાનક તુટી જતા 2 મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે ભાવનગર હોસ્પિટલમાં સારાર અર્થે ખેડવામાં આવી હતી. જેમાં એક મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કનાડા ગામના સરપંચ મયુરસિંહ ગોહિલે જણાવ્યું કે, આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
Aug 8,2020, 0:00 AM IST
Sihor
સિહોરનો પોઝિટિવ યુવાન 10 લોકો સાથે જમાતમાં ગયો હતો, વડોદરાના નાગરવાડામાં પણ રહ્યો
ભાવનગરનાં સિહોર ખાતેથી મોડી રાત્રે એક કેસ પોઝિટિમ મળી આવ્યો હતો. મોડી રાત્રે સિહોરનાં જલુના ચોકમાં પહોંચીને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ યુવક સહિત બીજા 10 લોકો વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગયા હતા.
Apr 14,2020, 18:47 PM IST
Bhavnagar
સિહોરમાં મધરાત્રીએ ખેલાયો ખૂની ખેલ, યુવાનની કરપીણ હત્યા
સિહોરમાં ગત મધરાત્રીએ એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં અમુલ દુધની પેટા બ્રાંચ એવી સર્વોત્તમ ડેરીના દૂધ ભરવા વિભાગના સુપરવાઈઝર ભાવેશ જોશી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી.
Mar 19,2020, 22:03 PM IST
Bhavnagar
ભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી પુત્રની ધરપકડ
ભાવનગરના સિહોરના કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બબાલમાં પિતા પર પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. હકુભા ગોહિલ પર પુત્ર યુવરાજસિંહએ હુમલો કર્યો હતો. મારામારીમાં હકુભાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હકુભા ગોહિલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
Jan 15,2020, 15:45 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો