हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Socks
Socks News
Socks
શિયાળામાં મોજા પહેરીને સૂતા હોવ તો સાવધાન! થઈ શકે છે આ ગંભીર બીમારીઓ
શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરી રાખતા હોય છે. જેથી ઠંડી સામે રક્ષણ મળી શકે. અનેક લોકોને શિયાળામાં રાતે પણ મોજા પહેરીને સૂવાની આદત હોય છે. જો આ આદત હોય તો સાવધાન થઈ જજો. શું તમને ખબર છે તેનાથી શું નુકસાન થાય છે? જો ન ખબર હોય તો તમારે ચોક્કસપણે જાણી લેવું જોઈએ.
Dec 22,2023, 12:07 PM IST
Socks
રાત્રે મોજા પહેરી પહેરીને ઉંઘવાની ટેવ હોય તો સુધારી દેજો! નહીંતર સાબિત થશે ખતરનાક
Side Effects Of Sleeping With Socks: શિયાળામાં રાત્રે મોજાં પહેરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન પર અસર પડે છે. તેનાથી તમને બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત, તે તમને અન્ય ઘણી સમસ્યાઓ પણ કરી શકે છે.
Dec 22,2023, 16:20 PM IST
Socks
શિયાળામાં રાત્રે મોજા પહેરીને ઉંઘવું જોઇએ કે નહી? જાણો તેના ફાયદા અને નુકસાન
wearing socks at night is good or bad: શિયાળામાં મોટાભાગના લોકો રાત્રે મોજા પહેરીને સૂતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં?
Dec 22,2023, 16:19 PM IST
Vicuna Brand
4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય
Vicuna Babric: દુનિયાના સૌથી મોંઘા ફેબ્રિકમાં સામેલ વિકુનાથી બનેલો શર્ટ અને કોટની કિંમત તમારી આંખો પહોળી કરી નાંખશે. ઈટલીની કંપની તોરો પિયાનાની વેબસાઈટ પર વિકુલા ફેબ્રિકાંથી બનાવેલ કપડાના થઈ રહેલા સેલ પર નજર કરીએ તો એક જોડી મોજાની કિંમત 80 હજાર રૂપિયા છે. તો તે શર્ટની કિંમત 4થી 5 લાખ રૂપિયા છે.
Jan 7,2023, 17:40 PM IST
મોજા
ઠંડીમાં રાતે મોજા પહેરીને સૂઈ જવાની તમને આદત છે? અત્યારે જ ચેતી જાઓ
ઠંડીની ઋતુમાં તમે લોકોને મોજા પહેરીને ઊંઘતા પણ જોયા હશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ રીતે મોજા પહેરીને સૂઈ જવું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. અમે તમને બતાવીએ કે મોજા પહેરીને સૂઈ જવાથી શું-શું નુકસાન થઈ શકે છે.
Dec 27,2020, 15:26 PM IST
Trending news
HMPV Virus
ગુજરાતમાં HMP વાયરસે ચિંતા વધારી; એક પછી એક કેસમાં વધારો, કચ્છના આધેડ પોઝિટિવ
Team India
ટીમ ઈન્ડિયામાં શમીની જોરદાર વાપસી, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં કોણ IN કોણ OUT?
gujarat
દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન ખુલ્લી..
breaking news
વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર;અઝહર ઢેરીવાલાની લંપટલીલા
Dhanbad
100થી વધુ યુવતીઓ શર્મસાર! શર્ટ ઉતરાવી પ્રિન્સિપાલે ઘરે મોકલી, શરમજનક હરકતથી ખળભળાટ
gujarat
ગુજરાતના ખેડૂતો માટે એક નવો આવિષ્કાર! એરંડાના પાકમાં કરાયું નવું સંશોધન, પાક થશે ડબલ
NUTMEG
એક ચપટી પાવડરની કિંમત તમે શું જાણો? બ્લડ પ્રેશરથી લઈને અનેક બીમારીઓ થઈ જશે છૂમંતર
lifestyle
કાસકો ફેરવતા જ ગુચ્છે ગુચ્છા ખરે છે વાળના? અપનાવો આ 3 નુસ્ખા, 1 અઠવાડીયામાં જુઓ જાદુ
gujarat
'હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે', હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ
health
નખના 5 સામાન્ય લક્ષણો દ્વારા ઓળખો શરીરમાં કયા-કયા વિટામિનની છે ઉણપ!