st buses

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

May 22, 2020, 05:56 PM IST

અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં બસોનું સંચાલન શરૂ, આ નિયમો અને શરતો રહેશે લાગું

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4માં સરકાર દ્વારા એસટી બસનું સંચાલન કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ખાસ કરીને નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસોનું સંચાલન નહી કરવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર નિગમ સવારે 8થી સાંજે 6 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 1145 બસ શીડ્યુલ કરવામાં આવી ચે. 7033 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

May 19, 2020, 09:40 PM IST

સરકારી કાર્યક્રમોમાં છેલ્લા બે વર્ષમાં 47041 ST બસોનો ઉપયોગ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોમાં એસટી બસોનો મહત્તમ ઉપયોગ થયો છે.. આ અંગે વિધાનસભાની કાર્યવાહીમાં માહિતી સામે આવી હતી.. છેલ્લા 2 વર્ષમાં 47,041 બસો સરકારી કાર્યક્રમોમાં દોડી છે.. જેનું કુલ 22.78 કરોડનું ભાડુ ચુકવવાનું બાકી છે.. રાજ્યમાં સૌથી વધુ એસટી બસો અમદાવાદના કાર્યક્રમોમાં દોડી છે.. અમદાવાદમાં 5413 બસોનો ઉપયોગ થયો છે..

Mar 9, 2018, 07:08 PM IST