हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Std-12 Science
Std 12 science News
daughter
મન હોય તો માળવે જવાય: આણંદમાં દરજીની પુત્રીએ ધોરણ-12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધો.12 વિજ્ઞાનપ્રવાહની બોર્ડની પરિક્ષામાં આણંદમાં દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી માતાની દિકરીએ એ-1 ગ્રેડ સાથે ઉતિર્ણ થઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આણંદ શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા સોલંકી નિલમબેન સુરેશભાઈએ ધો.12 સાયન્સની પરિક્ષામાં 650માંથી 598 ગુણ મેળવીને એ-1 ગ્રેડ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. નિલમબેનનાં પિતા સુરેશભાઈ છેલ્લા ચાર વર્ષથી તેમના પરિવારથી અલગ રહે છે. જયારે નિલમબેનનાં માતા સંગીતાબેન સોલંકી કપડા સીવી દરજીકામ કરીને પોતાનાં ત્રણ બાળકો અને સાસુ સહીત પાંચ વ્યકિતઓનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતી નબળી હોવા છતાં નિલમબેનએ ખુબજ મહેનત કરીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહીત કર્યા છે. જેને લઈને નિલમે આજે એ-1 ગ્રેડ મેળવી ઉતિર્ણ થઈ હતી.
May 12,2022, 16:48 PM IST
Std-12 Science
Exam Result: ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, કુલ 38 વિદ્યાર્થીઓ થયા પાસ
શિક્ષણ બોર્ડે આપેલી વિગત પ્રમાણે કુલ 65 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાં પરીક્ષા આપવા માટે 54 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
Aug 26,2021, 16:10 PM IST
Gujarat Board
ગુજરાત બોર્ડે ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સાયન્સ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
Aug 16,2021, 11:20 AM IST
Std-12 Science
આવતીકાલથી ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ-પ્રમાણપત્રો એનાયત કરાશે
સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તમામ શાળાઓને શિક્ષણ વિભાગે કડક સૂચના આપી છે.
May 27,2020, 15:36 PM IST
Trending news
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ
Tech
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
garlic
પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા
gujarat monsoon
આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ
amitabh bachchan
અમિતાભ બચ્ચને કેમ નહોતી જોઈ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? રોયા બાદ કર્યો મોટો ખુલાસો
T20 World Cup 2024
એક પટેલ સબ પે ભારી! પટેલના દિકરાએ સાઉથ આફ્રિકાના છગ્ગા છોડાવ્યાં, નડિયાદનો છે છોકરો
gujarat
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી! આ વિસ્તારો પાણીમાં ગરકાવ