हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
strange reason
Strange reason News
Rajkot
RAJKOT: શહેરમાં 65 વર્ષનાં વૃદ્ધે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું, સામે આવ્યું વિચિત્ર
શહેરની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. માંગરોળમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરે ખુરશીમાં બેસી બ્લેડથી પોતાનું ગુપ્તાંગ વાઢી નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.સારવાર અર્થે તેમને પહેલા જૂનાગઢ અને હાલ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુલેમાનભાઇ ઘરે એકલા રહેતા હતા. આ દરમિયાન તેમણે ખુરશીમાં બેસીને બ્લેડ વળે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું
Jun 20,2021, 1:22 AM IST
rajkot police
મોબાઇલે જીવ લીધો કે ગરીબીએ? યુવતીએ વિચિત્ર કારણથી આપઘાત કરતા ચકચાર
શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
Dec 28,2020, 23:07 PM IST
woman
પતિ પુલાવ લઇને મોડો પહોંચતા યુવતીએ આત્મહત્યા કરી લીધી
અલકાપુરી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. જો કે આ આત્મહત્યા પાછળનું કારણ ખુબ જ વિચિત્ર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઇદડા પુલાવ લેવા માટે ગયેલો પતિ વહેલો ઘરે નહી આવતા રિસાયેલી પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો કારણ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ આદરવામાં આવી છે.
Feb 16,2020, 18:29 PM IST
Trending news
Jantri Rates Gujarat
નવી જંત્રીનો વિરોધ, રાજ્યભરમાં બિલ્ડરો રસ્તા પર ઉતર્યા, સરકાર સામે બાંયો ચડાવી
IPS officer
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલી
yes madam
શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી
Lic Bima Sakhi Yajana
મહિલાઓ માટે સરકારની શાનદાર સ્કીમ લોન્ચ, 3 વર્ષ સુધી મળશે ટ્રેનિંગ, દર મહિને થશે આવક
Bhavnagar University
ક્રિકેટ સ્ટેડિયમ માટે મુખ્યમંત્રી પાસે કરાવ્યું ખાતમુહૂર્ત, હજુ શરૂ ન થયું કામ
Ind vs Aus
એડિલેડ ટેસ્ટ મેચમાં શાબ્દિક યુદ્ધ સિરાજ-હેડને પડ્યું ભારે, ICCએ ફટકાર્યો ભારે દંડ
Sterilization
શું ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં નસબંધીનું ષડયંત્ર રચવામાં આવ્યું? ચોંકાવનારો ખુલાસો
New rbi governor
પહેલા સંભાળ્યો રેવન્યુ વિભાગ, હવે ચલાવશે સૌથી મોટી બેન્ક... કોણ છે નવા RBI ગવર્નર?
government recruitment
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા
IGI IPO
IGIના IPOની પ્રાઇસ બેન્ડ કરાઈ નક્કી, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા છે મજબૂત સંકેત