हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Study in Canada
Study in canada News
canada
કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતૂર, અચાનક ઈમેઈલ કરી સરકાર માંગે છે આ માહિતી
Dec 6,2024, 8:36 AM IST
canada
કેનેડામાં અભ્યાસ સમયે પણ મળશે નોકરી, બધા નિયમો જાણો, કોઈ સમસ્યા નહીં થાય
Jobs in Canada: દરેક દેશના પોતાના નિયમો હોય છે. કેટલાક દેશોમાં, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કામ કરવાની તક મળે છે. જ્યારે કેટલાકમાં તે પ્રતિબંધિત છે. કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શિક્ષણ અને રોજગાર માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓને જોબ સ્કિલની જાણકારી હોવી એ જરૂરી છે.
Sep 17,2024, 15:23 PM IST
canada housing crisis indian
કેમ કેનેડા જતા ગુજરાતીઓની એકાએક ઘટી ગઈ સંખ્યા? શું કર્યા કેનેડાએ નવા નિયમ જાહેર?
અમેરિકામાં આજે સૌથી વધુ ગુજરાતીઓ છે, જ્યારે કેનેડામાં પંજાબી લોકોનું વર્ચસ્વ છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી છે. પરંતુ હવે એકાએક સંખ્યા ઘટવા લાગી છે. કેમ કેનેડા હવે ગુજરાતી વિદ્યાર્થીઓની બન્યું નાપસંદ?
Sep 7,2024, 19:48 PM IST
Northern College
કેનેડાની આ કોલેજમાં અંગ્રેજીને બદલે હિન્દી, પંજાબી અને ગુજરાતી બોલતા વધુ સંભળાય છે
Study Abroad : ભારતમાંથી વિદેશ ભણવા જવાનો ક્રેઝ વધતો જાય છે. ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. વિદેશી વિદ્યાર્થીઓ રાજધાનીની કે તેની આસપાસની કોલેજોમાં પ્રવેશ લે તેવી દરેકને અપેક્ષા છે. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ ટોરોન્ટો શહેરથી આઠ કલાક દૂર આવેલી એક કોલેજને પસંદ કરી રહ્યા છે. જોકે, આ કોલેજ કેમ પ્રથમ પસંદ બની રહી છે એ બાબતે કેનેડિયનો પણ આશ્વર્યમાં મૂકાયા છે.
Feb 22,2024, 15:04 PM IST
canada visa
કેનેડામાં અભ્યાસ કરવા માંગો છો? સ્ટુડન્ટ વિઝામાં પૂછાય છે આ પ્રશ્નો, જવાબો કરો તૈયાર
Canada Student Visa Questions: વિઝા ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા પ્રશ્નોના પ્રકાર. તેમાં યુનિવર્સિટીની પસંદગી, વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતા, વિદ્યાર્થીની નાણાકીય ક્ષમતા, વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલા સ્ટડી પ્લાન જેવા વિષયોનો સમાવેશ થઈ શકે છે.
Oct 11,2023, 7:40 AM IST
World news
વિદેશમાં ભણવા માંગો છો તો કેનેડાને ભૂલી જાઓ, આ દેશો સાવ સસ્તા અને સૌથી સારા!
Study Abroad : દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. જેમાંથી મોટી સંખ્યામાં કેનેડા જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડા કરતાં કેટલાક દેશોમાં ભણવું સસ્તું અને સારું છે. જેમાં જર્મની, નોર્વે, પોલેન્ડ અને ઈટાલી જેવા દેશો સામેલ છે.
Oct 6,2023, 20:50 PM IST
america
અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી
work abroad and get visa: ગુજરાતીઓ વિદેશ જવાના ભારે શોખિન છે. આ માટે લાખો રૂપિયા પણ ખર્ચ કરે છે. કેનેડા અને અમેરિકામાં હવે એટલા ભારતીયો છે કે, ત્યાં નોકરી મળવાના ફાંફા થઈ રહ્યા છે... તેથી જો તમે બીજા દેશમાં ઓપ્શન શોધશો તો ભવિષ્ય સુધરી જશે અને ડોલરમાં કમાશો
Mar 14,2024, 18:03 PM IST
canada
વિદેશમાં ભણવાનું સપનું થશે સાકાર! કેનેડામાં ભણવા માટે સરકાર 42 લાખ સુધી આપે છે....
Canada Study Scholarships : Canada માં Study કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઘણી શિષ્યવૃત્તિઓ અને ફેલોશિપ છે, જે તેમને તેમનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આવી શિષ્યવૃત્તિઓ વિશે.
Jan 17,2023, 7:35 AM IST
Trending news
plane
6 દુર્ઘટનામાં 234 લોકોના મોત, હવાઈ મુસાફરો માટે 'કાળ' સાબિત થયો ડિસેમ્બર મહિનો
walking
સવારે કે સાંજે? શું તમને ખબર છે ક્યો સમય વોક માટે બેસ્ટ?
South Africa
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી
surat news
સુરતમાં પતિ બન્યો હેવાન, સૂઈ રહેલી પત્નીનું ગળું કાપી હત્યા કરી
Surat SOG
ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા હતા કાંડ
health
'બડે અચ્છે લગતે હૈ'ના Ram Kapoor ફરી થયા 25ના, 18 મહીનામાં 55 kg વેટ લોસ!
astrology
31 ડિસેમ્બરની રાત્રે કરી લો આ એક નાનકડો ઉપાય, આખું વર્ષ ઘનથી ભરેલી રહેળે તિજોરી
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12