हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tarun Gajjar
Tarun gajjar News
loksabha elections 2019
પાટીદાર આંદોલન સમયે પત્ની હતી પ્રેગનેંટ, થઇ હતી પરેશાની: તરૂણ ગજ્જર
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ના પ્રચારમાં રહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર શુક્રવારે એક અજાણ્યા વ્યક્તિએ મંચ પર ચડીને લાફો ઝીંકી દીધો હતો. જે સમયે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગી રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. આરોપીનું નામ તરુણ ગજ્જર છે. આરોપીને કોંગ્રેસ કાર્યકર્તાઓને મંચ પર જ ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ પોલીસને સોંપી દીધો હતો.
Apr 19,2019, 17:51 PM IST
લોકસભા ચૂંટણી 2019
હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર
હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.
Apr 19,2019, 14:43 PM IST
લોકસભા ચૂંટણી 2019
‘14 લોકોને ભરખી ગયો’ કહીને હાર્દિકને લાફો મારનાર યુવક કોણ છે, જાણો
સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...
Apr 19,2019, 13:12 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ