the accidental prime minister

લીક થતી ફિલ્મોને અટકાવે છે ધોરણ 10 ફેલ ગુજ્જુ, હોલીવુડમાંથી મળી ઓફર

વડોદરાના ધોરણ 10 ડ્રોપ આઉટ વિધાર્થીએ એક એવું કામ કર્યું છે કે, જેના કારણે બોલિવુડ, ઢોલીવુડના ફિલ્મ ડિરેકટરો અને પ્રોડયુસરોને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. સાથે જ ફિલ્મ લીંક થતી પણ અટકી રહી છે. યુવાનની બોલીવુડ, ઢોલીવુડમાં બોલબાલા વધી રહી છે.

Mar 3, 2019, 11:59 PM IST

The Accidental Prime Minister: કોલકાતામાં કોંગ્રેસ ફાડ્યો પરદો, કરાવ્યું ફિલ્મનું પ્રદર્શન બંધ

કોલકાતામાં ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની સામે યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે શનિવારે એક પરદાવાળા બે થિયેટરો અને એક મલ્ટીપ્લેક્સ ચેનના એક પ્રદર્શનમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ રોકવામાં આવ્યું છે.

Jan 12, 2019, 11:42 PM IST

કેવી છે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર? રિવ્યુ વાંચીને  જ ખરીદો ટિકિટ

આજે રિલીઝ થયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એ આ નામના પુસ્તક પર આધારિત છે
 

Jan 11, 2019, 12:27 PM IST

ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ કોર્ટે ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી

ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર આધારિત છે. 

Jan 9, 2019, 03:05 PM IST

ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ વિવાદોમાં ફિલ્મ, મુઝફ્ફરપુરમાં અનુપમ ખેર સહિત 13 પર ફરિયાદ દાખલ

બિહારની મુઝફ્ફરપુર કોર્ટે ફિલ્મ અભિનેતા અનુપમ ખેર સહિત 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 

Jan 8, 2019, 05:16 PM IST

દિલ્હી HCમાં કરાઇ અરજી, બેન કરો ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર

અનુપમ ખેર અભિનીત ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ચર્ચાઓમાં છવાઇ ગયું છે. આ બધાની વચ્ચે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર પર તાત્કાલીક અરસથી બેન કરવામાં આવે તેવી એક અરજી દાખલ કરાવામાં આવી છે.

Jan 5, 2019, 09:32 PM IST

કોણ છે 'ફિલ્મી' સોનિયા ગાંધી ? હિસ્ટ્રી જાણીને થશે આંખો પહોળી

હાલમાં ફિલ્મ The Accidental Prime Ministerની ભારે ચર્ચા છે

Dec 30, 2018, 04:30 AM IST

કર્નાટક: ભાજપે સાધ્યું નિશાન, કુમારસ્વામીને કહ્યા ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’

ભાજપે કર્નાટક એકમને ટ્વિટ કરી કહ્યું, જ્યારથી નવી સરકાર આવી છે, 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દેવુ માફી હજૂ સુધી કરવામાં આવ્યું નથી.

Dec 29, 2018, 07:41 PM IST
PT6M1S

‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ બાદ તેમનો ચાહક બન્યો છું: અનુપમ ખેર

શું અનુપમ ખેર વ્યક્તિગત રીતે ડૉ.મનમોહન સિંહના ચાહક છે? તેના જવાબમાં અનુપમ ખેરે કહ્યું કે હું પહેલા તેમનો ચાહક ન હતો. પરંતુ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ બાદ તેમનો ચાહક બની ગયો છું.

Dec 28, 2018, 11:19 PM IST

#TheAccidentalPrimeMinister: અનુપમ ખેરે કહ્યું- ફિલ્મના આધારે નક્કી નથી થતા લોકોના વોટ

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનો રોલ અદા કરી રહેલા એક્ટરે DNAના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં મારા 35 વર્ષના કરિયરમાં 515 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રોલ નિભાવવો મારા માટે ઘણો મુશ્કેલ હતો.

Dec 28, 2018, 11:05 PM IST

કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો થયો

 સામાન્ય લોકોને બહુ જ ઓછું ખબર હશે કે, વડાપ્રધાન કાર્યાલયમાં કામ કેવી રીતે થાય છે. પરંતુ માર્કેટમાં સંજય બારુની ‘The Accidental Prime Minister’ પુસ્તક આવ્યા બાદ લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે. હવે આ જ નામથી એક ફિલ્મ આવી રહી છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ તેના ડાયલોગ્સ અને કન્ટેન્ટને લઈને અનેક વિવાદો ઉભા થયા છે. આ આખી ફિલ્મ વિવાદ અને કોંગ્રેસમાં ભડકો કરાવે તેવી છે. 

Dec 28, 2018, 05:37 PM IST

#TheAccidentalPrimeMinister: જ્યારે મનમોહન સિંહને પુછાયું તો ચોંકાવનારૂ હતુ તેમનું રિએક્શન

મનમોહન સિંહ શુક્રવારે સવારે કોંગ્રેસના સ્થાપના દિવસ પ્રસંગે પાર્ટી મુખ્યમથકે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન તેમને આ સવાલ પુછવામાં આવ્યો

Dec 28, 2018, 11:25 AM IST

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મના રિલીઝ પહેલા સ્ક્રિનિંગની યુથ કોંગ્રેસની માગ

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે અનુપમ ખેર અભિનિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, આ એક પુસ્તક પર આધારિત ફિલ્મ છે જેમાં અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા ભજવી છે

Dec 27, 2018, 07:35 PM IST

ઈતિહાસ ક્યારેય પૂર્વ પીએમ મનમોહન સિંહને ખોટા નહીં સમજેઃ અનુપમ ખેર

અનુપમ ખેરે જણાવ્યું કે, મારી સૌથી મનપસંદ ફિલ્મોમાંની એક 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું શૂટિંગ પુરું થઈ ગયું છે 

Oct 27, 2018, 10:03 PM IST

ફિલ્મ 'ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ના ડાયરેક્ટરની ધરપકડ, કરી 34 કરોડની છેંતરપિંડી

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખવામાં આવેલા પુસ્તક 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બની રહેલી આ નામની ફિલ્મના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિજય રત્નાકરને જીએસટીમાં લગભગ 34 કરોડની છેતપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વિજયને જીએસટી ઇંટેલીજેંસ દ્વારા મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે. વિજય લાંબા સમયથી પોતાની આ ફિલ્મને લઇને ચર્ચામાં છે.

Aug 3, 2018, 03:45 PM IST

'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'ના કલાકારો પ્રથમવાર એકસાથે, અનુપમ ખેરે શેર કરી તસ્વીરો

ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારૂએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના જીવન પર આધારિક પુસ્તક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ લખ્યું છે. 
 

Jul 23, 2018, 10:52 PM IST

VIDEO: 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' સેટ પરથી FIRST LOOK

પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહ પર બનનારી ફિલ્મ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' ના સેટનો એક વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ લેખક સંજય બરૂઆના પુસ્તક 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બની રહી છે.

Apr 12, 2018, 09:05 AM IST