हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
100/ 4
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
travel advisory
Travel advisory News
India-Canada relations
ભારતની ટ્રાવેલ એડવાઇઝરી પર કેનેડાનું આવ્યું રિકેશન, કહી આ વાત
India-Canada Relations: ઉત્તર અમેરિકાના દેશમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી ગતિવિધિઓને જોતા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ છે. ભારત માને છે કે ટ્રુડો સરકાર તેની વાસ્તવિક ચિંતાઓ પર ધ્યાન આપી રહી નથી.
Sep 21,2023, 9:05 AM IST
landmine threats
ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ? કેનેડાએ પોતાની એડવાઈઝરીમાં આ વિસ્તારોનો કર્યો ઉલ્લેખ
Canada travel advisory: કેનેડાની આ એડવાઈઝરી ચોંકાવનારી છે. આ એડવાઈઝરી 27 સપ્ટેમ્બરની મોડી રાતે બહાર પાડવામાં આવી. જેમાં ભારતમાં અનેક ભાગોમાં આતંકી હુમલાનું જોખમ હોવાનું કહેવાયું છે. આ એડવાઈઝરીમાં ઈન્ડિયન ટેરેટરી લદાખ કે તેની આજુબાજુ મુસાફરી કરવાનું સામેલ નથી. આ કથિત ચેતવણીમાં કેનેડા મૂળના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદના જોખમના કારણે અસમ અને મણિપુરની બિન જરૂરી રીતે મુસાફરી કરવાથી બચવાની અપીલ કરાઈ છે.
Sep 29,2022, 10:56 AM IST
US
'ભારત-પાક બોર્ડર પાસે ન જતા', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી
ભારત જનાર અમેરિકીઓને અપરાધ અને આતંકવાદને કારણે વધુ સાચવેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગે આતંકવાદ અને અશાંતિને કારણે જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવાનો આગ્રહ કર્યો છે.
Nov 16,2021, 15:38 PM IST
Coronavirus
વિદેશથી ભારત આવનારા લોકો માટે નવી એડવાઈઝરી
નવા દિશા નિર્દેશમાં બ્રિટન, અમેરિકા સહિત અન્ય ઘણા દેશોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. એ કેટેગરીમાં તે દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Oct 20,2021, 22:51 PM IST
travel advisory
બ્રિટનથી ભારત આવતા યાત્રીકોને 10 દિવસના ક્વોરેન્ટીનથી છૂટ, સરકારે પરત લીધી ટ્રાવેલ
Travel Advisory: સરકારે 1 ઓક્ટોબરથી બ્રિટનથી આવતા યાત્રીકો માટે જે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી તેને પરત લઈ લેવામાં આવી છે.
Oct 13,2021, 18:26 PM IST
travel advisory
કોરોના: ત્રીજી લહેરના ભણકારા! સરકારે જાહેર કરી નવી Travel Advisory
રાજ્યોને અપીલ કરવામાં આવી છે કે જે લોકો પાસે વેક્સીન સર્ટિફિકેટ છે તેમની પાસે આરટીપીઆર ટેસ્ટ ન માગવામાં આવે. સાથે જે લોકો 14 દિવસ પહેલાં સુધી કોવિડ પોઝિટિવ હતા તેમને પણ છૂટ આપવી જોઇએ.
Aug 25,2021, 21:37 PM IST
america
અમેરિકાએ બહાર પાડી ટ્રાવેલ એડવાઈઝરી, કહ્યું- ભારતનો પ્રવાસ ન ખેડો, કારણ કે....
અમેરિકા (America) ની નવી સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી (Travel Advisory) બહાર પાડી છે. જેમાં ભારતનો પણ ઉલ્લેખ છે. જો બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને કહ્યું છે કે હાલના સમયમાં તેમણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ (India, Pakistan, Bangladesh) નો પ્રવાસ કરવાથી બચવું જોઈએ.
Jan 27,2021, 10:16 AM IST
Coronavirus
કોરોના વાયરસને લઈ ભારત એલર્ટ, આ દેશોના વીઝા રદ્દ, ફ્લાઇટમાં પણ ફેરફાર
ઉત્તર ભારતના ત્રણ મોટા શહેરોમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ભારત સરકાર તરફથી હવે વિદેશથી ભારત આવતા યાત્રીકોને લઈને સાવધાની રાખવામાં આવી રહી છે.
Mar 3,2020, 17:09 PM IST
Trending news
Mahakumbh 2025
આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર
lucky zodiac signs
4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે