हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
trial
Trial News
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરવા દરમિયાન જાન્યુઆરી 2022માં જીવ ગુમાવતનારા ગુજરાતી પટેલ પરિવારના કેસમાં આરોપી બનાવવામાં આવેલા 2 લોકો વિરુદ્ધ 18 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે. મૃતકોમાં જગદીશ પટેલ, પત્ની વૈશાલી પટેલ, અને તેમના બે બાળકો 11 વર્ષની વિહાંગી અને ત્રણ વર્ષના ધાર્મિકનો સમાવેશ થાય છે.
Nov 17,2024, 14:23 PM IST
Ahmedabad News
ગાંધીનગરવાસીઓ માટે સૌથી મોટા ખુશખબર! 4 જૂન બાદ PM મોદી આપી શકે છે સૌથી મોટી ભેટ
મેટ્રો રેલની વાત કરીએ તો મોટેરાથી ગાંધીનગરના ચ-0 અને ત્યાંથી સચિવાલય સુધીનો રૂટ તૈયાર કરાયો છે. ચ-0 સુધીના રૂટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ આખરી ઓપ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂન મહિનાના અંત કે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ટ્રેન શરૂ કરી દેવાશે.
May 23,2024, 17:20 PM IST
Vande Bharat Express
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટ્રાયલ લેવાયું, માત્ર આટલા કલાકમાં પહોંચી જશો મુંબઇ
આ ટ્રેનમાં કમ્ફર્ટ સીટ્સ સાથે વિશાળ વિન્ડો, CCTV, વેક્યુમ આધારિત ટોયલેટ, સ્લાઈડિંગ ડોર જેવી આધુનિક સુવિધાઓનો લાભ મળશે. સેમી હાઈ સ્પીડ ટ્રેનની 180 km પ્રતિ કલાકે દોડવાની ક્ષમતા ધરાવે છે.
Sep 9,2022, 16:02 PM IST
રિલાયન્સ જીયો
Reliance Jio 5G ટેસ્ટિંગ માટે સરકાર પાસે માંગ્યું સ્પેક્ટ્રમ
રિલાયન્સ જિયોએ અતિઆધુનિક 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગને લઇને ટેલિકોમ વિભાગ પાસે કેટલી ફ્રીક્વેંસીવાળા સ્પ્રેક્ટમની માંગ કરી છે. કંપનીની અમેરિકા સ્થિત પૂર્ણ સહાયક એકમ રેડિસિસે વિદેશી કંપનીઓને કેટલીક 5G સમાધાનોનું વેચાણ પણ શરૂ કરી દીધું છે.
Jul 21,2020, 11:30 AM IST
coronavirus vaccine
ભારતની 'સંજીવની'થી કોરોના હારશે? PM મોદીએ યોજી મહત્વની બેઠક
દેશમાં ઝડપથી ફેલાતા કોરોનાના સંક્રમણ વચ્ચે સારા સમાચાર આવ્યાં છે. ભારતમાં કોરોનાની 4 વેક્સિન (રસી) પર અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલુ છે. દુનિયાભરમાં કોરોનાથી અઢી લાખથી વધુ લોકોના જીવ ગયા છે. આમ તો અનેક દેશોએ એવો દાવો પણ કર્યો છે કે તેમની કોરોના વેક્સિન પર તેમની ટ્રાયલ સફળ રહી છે. ભારત પણ જલદી સારા સમાચાર આપી શકે છે. પીએ મોદીએ મંગળવારે કોરોના વેક્સિન અને સારવારને લઈને સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં અનેક એક્સપર્ટ્સ હાજર હતાં.
May 6,2020, 9:14 AM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા