una

સૌરાષ્ટ્રમાં 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગીર બોર્ડરની જસાધાર રેન્જમાં અચાનક બપોરે અઢી વાગ્યાની આસપાસ 3.4 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

Sep 21, 2021, 03:47 PM IST

Free Fire Game બની સ્યૂસાઈડ ગેમ, ટાસ્ક પુરો ન થતાં બાળકે ગળે ટૂંપો ખાઇ કરી આત્મહત્યા

ગીર સોમનાથના ઉનામાં ઓનલાઈન ગેમ (online game ‘free fire’) માં ટાસ્ક પુરો ન થતાં 16 વર્ષીય તરૂણે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

Aug 15, 2021, 08:45 PM IST

ગીર અભ્યારણ્યની જગ્યા પર કબજો કરીને બિનકાયદેસર ધમધમતા રિસોર્ટને બંધ કરી દેવાયો

ગીર જંગલની આરક્ષિત જમીન પર નામચીન તબીબે ગેરકાયદે કબજો જમાવી રિસોર્ટ ઉભું કરી દીધું. આખરે વન વિભાગની ફરિયાદ બાદ વિવાદિત તબીબ રસિક વઘાસીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો નોંધાયો. પોલીસે આરોપી તબીબને ઊંઘતો ઝડપી લઇ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગીર જંગલના બોર્ડરના ગામો અને વિસ્તારમાં ઇકો સેન્સેટિવના કાયદાનું ઉલ્લંઘન સાથે અનેક ગેરકાયદે હોટલો ફાર્મ હાઉસો ધમધમી રહ્યા છે. તેવામાં મૂળ જસાધાર ગીરના અને ઉનામાં દવાખાનું ધરાવતા ડો રસિક વઘાસીયા તો બધાથી ચડિયાતા નીકળ્યા.

Aug 10, 2021, 11:35 PM IST

ઉનામાં DGP ની હાજરીમાં બે જુથો વચ્ચે લોહીયાળ જંગ, SP,ASP,PSI સહિત 4 પોલીસ કર્મચારી ઘાયલ

રાજ્યનાં પોલીસવડા રવિવારે ઉના તાલુકાની મુલાકાતે હતા. તેમની મુલાકાત પુર્ણ થયાના 1 કલાક બાદ નવાબંદરમાં જૂથ અથડામણની ઘટના બનતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એએસપી, એસપી સહિત 4 પોલીસ કર્મચારીઓ અને 10 લોકો ઘાયલ થતા સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.

May 24, 2021, 06:07 PM IST

વાવાઝોડું ત્રાટક્યુ ત્યારે સૌથી ખરાબ સ્થિતિ આ તાલુકાની હતી, બન્યું હતું સંપર્કવિહોણું

  • તેજ પવનને કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું હતું
  • મોડી રાત્રે તબાહી સર્જાયા બાદ ઉનામાં NDRF ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

May 18, 2021, 01:17 PM IST
The Machhundri river in Una of Gir Somnath at an awful level PT4M35S

ગીર સોમનાથના ઊનામાં મચ્છુન્દ્રી નદી ભયાનક સ્તરે

The Machhundri river in Una of Gir Somnath at an awful level

Aug 23, 2020, 08:10 PM IST

સૌરાષ્ટ્ર: ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3, રાજુલા-કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયા કાંઠાના વિ્તારોમાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. ઉનામાં દરિયાઇ પટ્ટીનાં ખાજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આથી ગામમાં પાણી પાણી થઇ ચુક્યું છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ આજથૂ શરૂ થયો છે.

Jul 30, 2020, 08:45 PM IST

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2નાં મોત, 1 મહિલા પુરમાં તણાઇ

 પંથકમાં આજે તોફાની વરાદ વરસ્યો હતો. જો કે વિજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાઇ હતી. ઉનાના સેંજલીયા ગામે વિજળી પડવાનાં કારણે 2 માછીમારોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 1 માછીમાર હજી સુધી ગુમ છે. સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. જ્યારે વિજળી પડતા 45 વર્ષીય જાદવભાઇ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે હજી સુધી એક માછીમાર ગુમ છે.

Jun 15, 2020, 10:46 PM IST
Two Dams Overflow Of Una In Gir Somnath PT1M44S

ગીરસોમનાથ: ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પર અંધાધૂંધ ફાયરિંગ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પણ બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ફાયરિંગ કરનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. અંધાધુંધ થયેલા ફાયરિંગમાં નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ ઉપરાંત 2 લોકોને પણ ગોળીઓ વાગી હતી. ત્રણેય તત્કાલ ત્યાં હતપ્રભ થઇને ઢળી પડ્યાં હતા.

May 28, 2020, 04:03 PM IST

સૌરાષ્ટ્રમાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતમાં હીટ વેવની આગાહી કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. અમરેલી અને ગોંડલ તાલુકમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

May 18, 2020, 07:23 PM IST
Breakdown Of Lockdown In Una Of Gir Somnath PT5M27S

ગીર સોમનાથના ઉનામાં લોકડાઉનનો ભંગ

Breakdown Of Lockdown In Una Of Gir Somnath

Apr 25, 2020, 06:50 PM IST

લોકડાઉનમાં પિતા વ્હાલસોયીનો ચહેરો ન જોઈ શક્યા, વીડિયો કોલિંગથી કર્યા અંતિમ દર્શન

લોકડાઉનાં ઠેરઠેર ચિંતાનો અને માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આ વચ્ચે જ દુખદ ઘટનાઓ પણ બની જતી હોય છે. ત્યારે વધુ એકવાર લોકડાઉનનો વરવો ચહેરો સામે આવ્યો છે. ઉનામાં મીઠાઈની દુકાનમાં કામ કરતા યુવકનું દીકરીનું રાજસ્થાનમાં મોત નિપજ્યું છે. ત્યારે લોકોડાઉનને પગલે પિતા વ્હાલસોયી દીકરીનો ચહેરો પણ જોઈ ન શક્યા. વીડિયો કોલિંગ દ્વારા તેમણે દીકરીનું મોઢું જોયું હતું. 

Apr 16, 2020, 10:35 AM IST
24 Kalak News: Rain In Vadodara PT18M

રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાએ વરસાદી ઝાપટા

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક સ્થળોએ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ફેરફાર થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. રાત્રે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Jan 28, 2020, 11:10 AM IST
Samachar Gujarat: Rains Latest news PT24M33S

સમાચાર ગુજરાત: રાજ્યના 56.36 લાખ ખેડૂતો માટે ચિંતાના સમાચાર

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક સ્થળોએ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ફેરફાર થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. રાત્રે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Jan 28, 2020, 10:55 AM IST
Gujarat Yatra Arrived At Una Watch Video PT14M13S

Gujarat Yatra: ઊનાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે ઊના ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 25, 2020, 08:55 PM IST
bus and truck accident near bharuch, Una farmers issue in ground nut buying PT6M14S

ભરૂચમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, ઉનામાં મગફળી ખરીદીમાં અધિકારીઓ કરે છે ખેડૂતોને હેરાન

નેશનલ હાઈવે 48 પર ભરૂચ પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3નાં મોત થયા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક બાજુ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી હોવાનો દાવો કરી રહી છે. જોકે સરકારી બાબુના બહાનાઓ અને કનડગતને કારણે ખેડૂતોને હેરાન થઇ રહ્યા છે. ઉનાના માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ખેડૂતોની મગફળી યેનકેન બહાનાઓ કરી રિજેક્ટ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

Jan 20, 2020, 09:35 AM IST
Car Accident In Una Div Road At Gir Somnath PT3M48S

ગીર સોમનાથ નજીક ઊના દીવ રોડ પર કાર ખાડામાં ઉતરી, જુઓ Video

ગીર સોમનાથ નજીક ઊના દીવ રોડ પર કાર ખાડામાં ઉતરી

Dec 25, 2019, 05:05 PM IST
Iron Pipe Attack On Confectionery Shop Owner In Una PT48S

ઊનામાં મીઠાઇની દુકાન માલિક પર લોખંડની પાઈપથી હુમલો

ઊનામાં મીઠાઇની દુકાન માલિક પર લોખંડની પાઈપથી હુમલો

Dec 16, 2019, 06:45 PM IST