हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Uttarayan festival
Uttarayan festival News
gujarat
ઘાતક દોરાથી બચવા અમદાવાદ-વડોદરા સજ્જ: આટલા બ્રિજ પર વાહનચાલકોની સુરક્ષા માટે 'તાર'
Ahmdabad News: ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માત ટાળવાનો પ્રયત્ન. બ્રિજ ઉપર દોરીથી અકસ્માત થવાના કિસ્સા વારંવાર સામે આવે છે. તહેવાર કોઈના ઘરે માતમમાં ન ફેરવાય તે માટે બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી શરુ કરવામાં આવી. અમદાવાદમાં સૌથી વધુ લોકોના ગળા કપાતા હોય તેવા 6 બ્રિજ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા. જ્યારે વડોદરા કોર્પોરેશને શહેરના 17 ફ્લાય ઓવરબ્રિજ પર લગાવ્યા સેફરી તાર.
Jan 1,2026, 14:39 PM IST
gujarat
ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર બન્યો ઘાતક! 16 લોકોના કરૂણ મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા
ઉત્તરાયણનો મંગળવાર કેટલાક પરિવારો માટે બન્યો અમંગળ. અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત. તો દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત.
Jan 15,2025, 12:10 PM IST
Uttarayan festival
ઉત્તરાયણનો પર્વ બન્યો જીવલેણ! રાજ્યમાં ઘાતક દોરીથી 3ના મોત, અનેકના ગળા કપાયા
આજે પતંગની દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે પંચમહાલના હાલોલમાં પતંગના દોરાએ વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બાઈક પર પિતા સાથે જઈ રહેલા 5 વર્ષીય બાળકનું પતંગ દોરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે.
Jan 14,2025, 19:08 PM IST
gujarat
સુરતના હવે કોઈ બ્રિજ પરથી પસાર થશો તો નહીં લાગે ડર! આ છે સલામતીની વ્યવસ્થા
ડભોલી જહાંગીર પૂરા બ્રીજ પર તાર બાંધવાનું શરૂ કરાયું છે. ઉતરાણના તહેવારમાં ધારદાર દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની સાથે કેટલાક વાહનચાલકો જીવ ગુમાવી રહ્યા હોવાના બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રીજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Dec 11,2024, 13:50 PM IST
gujarat
ઉત્તરાયણમાં નવું આવ્યું! સુરતના આકાશમાં દેખાશે રામ મંદિર, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
સુરતના આકાશમાં દેખાશે રામ મંદિર. સુરતની ઓળખ સમા જરીથી પતંગ પર બનાવવામાં આવ્યું શ્રીરામ અને અયોધ્યા મંદિરનું ચિત્ર. રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ સાત ફૂટનો પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. સૂરત સહિત આજુ બાજુના શહેરોમાં પણ રામ મંદિરના થીમ વાળા પતંગમાટે અપાયા ઓર્ડર. ચાર કારીગરોની બે દિવસની મહેનત બાદ તૈયાર થયો સાત ફૂટનો પતંગ. મકરસંક્રાંતિએ આકાશમાં દેખાશે રામ મંદિરનો સૌથી મોટો પતંગ.
Jan 4,2024, 16:37 PM IST
Uttarayan 2024
આ 2 શહેરોમાં ઉત્તરાયણ પર ધાબે ચઢતા પહેલા જાણી લેજો નિયમો, બહાર પાડ્યું ખાસ જાહેરનામુ
ગુજરાતીઓ આમ તો દરેક તહેવારના શોખીન છે, પરંતુ ખાસ કરીને નાનાથી મોટા જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સુરત અને રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે.
Dec 4,2023, 17:06 PM IST
breaking news
અમદાવાદના કોટ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, દારૂ પીવાની ના પાડતા થયો ઝઘડો, પછી..
મોહસીન વચ્ચે પડતા નઈમ અને કરીમે તેને પણ આંખ ઉપર અને ડાબા કાંડા પર છરીના ઘા માર્યા હતા. ફિરોઝને છરીના ઘા મારતા લોહી નીકળતા સાજીયાબાનુએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થયા હતા, ત્યારે નઈમ અને કરીમ ત્યાંથી ભાગી ગયા હતા.
Jan 15,2023, 18:03 PM IST
uttarayan 2023
અમદાવાદના પોળની અગાશીનું ભાડુ વધ્યું, પરંતું લોકો મોં માંગ્યા રૂપિયા આપવા તૈયાર
Uttarayan 2023 : ઉત્તરાયણમાં અમદાવાદની પોળમાં અગાશી ભાડા પર મળે છે... પતંગ રસિયાઓ 20-25 હજાર રૂપિયા આપે છે ભાડું... પોળની ઉત્તરાયણ જોવા દૂર દૂરથી આવે છે લોકો
Jan 10,2023, 15:58 PM IST
gujarat government
ઉત્તરાયણના તહેવારને લઈને સરકારની ગાઈડલાઈન; જાણો ધાબા પર શું કાળજી રાખવી પડશે?
પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે, અને જો કોઇ સ્થળે નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણમાં પણ નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં દસ વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે.
Jan 11,2022, 7:02 AM IST
Uttarayan festival
Surat Police's notification regarding Uttarayan festival
Surat Police's notification regarding Uttarayan festival
Jan 14,2021, 9:10 AM IST
Trending news
earthquake
રાજકોટ, કચ્છ બાદ હવે અમરેલીમાં ધરા ધ્રુજી, અચાનક કેમ આવવા લાગ્યા છે ભૂકંપના આંચકા?
Relationship Tips
બ્રેકઅપ કે ડિવોર્સ પછી યુવતીઓ દુ:ખી દેખાવાને બદલે વધારે સુંદર શા માટે દેખાતી હોય ?
Nipah Virus
કોરોના બાદ આ વાયરસે ચિંતા વધારી, 120 લોકો ઘરમાં કેદ, વાયરસની કોઈ રસી-સારવાર નથી
bollywood
અભિનેત્રીને એનિવર્સરી પર પતિ આપ્યા ડિવોર્સ પેપર્સ, પહેલીવાર શેર કરી દુઃખ ભરી સ્ટોરી
Bhadar River
ભાદર તારા વહેતા પાણી..ગુજરાતની આ નદી કેમિકલનું કબ્રસ્તાન બની! કોણ ફેલાવે છે પ્રદૂષણ
Sleeping Mistakes
Sleeping Mistakes: સુતી વખતે માથા પાસે મોબાઈલ રાખવાથી થતા ગંભીર નુકસાન વિશે જાણો
fruit
Glowing Skin: આ 5 ફળ સ્કિન પર વધારશે નેચરલ ગ્લો, સ્કિન સંબંધિત ગંભીર સમસ્યા પણ થશે
donald trump
સંસ્થાઓ પર કબજો કરો... ઈરાન સાથેની વાતચીત રદ કરી ટ્રમ્પે પ્રદર્શનની આગમાં હોમ્યું ઘી
Makar Sankranti 2026
ઉત્તરાયણ પછી આ રાશિઓના દરેક શોખ થશે પૂરા, શુક્ર-શનિના લાભ દ્રષ્ટિ યોગથી થશે ધનવર્ષા!
Ahmedabad Crime News
અમદાવાદમાં મસ્તાની ગેંગનો આતંક, ફરિયાદનો બદલો લેવા જમીન દલાલ પર ખૂની હુમલો