हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vandalized
Vandalized News
breaking news
પોલીસે સ્થિતિ સંભાળી! આ હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ
મૃતક મહિલા ના ભાઈ જાકીર સૈયદ અલ્તાફ સૈયદ સહીતના 15 લોકોએ હોસ્પિટલમાં તોડફોડ અને કેરોસીન છાતીને સળગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હોસ્પિટલના સંચાલક દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી છે.
Feb 6,2024, 19:04 PM IST
gujarat
સપનાના વાવેતરમાં છેતરપીંડી! ઘરના ઘરનો ફોટો બતાવી, 'મારા હાળા છેતરી ગયા'
મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરીમાં કંઈક આવું જ થયું છે. વર્ષ 2018માં નગરપાલિકા દ્વારા 150 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે એડવાન્સ હપ્તા પેટે 30000 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.
Apr 25,2023, 15:42 PM IST
Pathan Protest
અમદાવાદમાં ફિલ્મ 'પઠાણ'નો વિરોધ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કરી તોડફોડ
શહેરમાં વસ્ત્રાપુર લેક પાસે આવેલા વનમોલમાં મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં આજે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કરીને તોડફોડ કરી હતી.
Jan 4,2023, 23:36 PM IST
Ahmedabad
AHMEDABAD: સોલા સિવિલમાં મોડી રાત્રે ત્રણ વ્યક્તિઓએ હોસ્પિટલ માથે લીધી
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ કરનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા પોલીસે ફરિયાદ નોંધી છે. આ શખ્સો કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીના મોતને પગલે હોસ્પિટલમાં તોડફોડ કરી આતંક મચાવનાર શખ્સોના CCTV ફૂટેજમાં પણ સામે આવ્યા છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Apr 12,2021, 18:53 PM IST
Deteriorating law
AHMEDABAD માં કાયદાની કથળતી સ્થિતિ, નરોડામાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને તોડફોડ
શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા એક જ્વેલર્સમાં આઠ થી દસ અસામાજિક તત્વો લાકડી ઓ સાથે ઘુસી આવ્યા હતા અને તોડ ફોડ કરી આતંક મચાવ્યો. ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અંગત અદાવત કે કોઈ અન્ય કારણે તોડફોડ, જાહેરમાં હુમલાઓ, માર મારવો જેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બન્યો. જ્યોતિ જ્વેલર્સમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા અને આડેધડ તોડફોટ કરી હતી. જોકે,આ અંગે જ્વેલર્સ માલિકે તરત પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
Mar 25,2021, 23:26 PM IST
Trending news
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા