हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vansada
Vansada News
Gujrat
ગુજરાતના શિક્ષકની ઈતિહાસ ભણાવવાની અનોખી ટેકનિક, 500 વર્ષ જૂના સિક્કાના લીધો સહારો
વાંસદા તાલુકામાં આવેલી કેલીયા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ઈતિહાસ અનોખી રીતે ભણાવે છે. તેમણે ઈસ 500થી 2024 સુધીના દેશ-વિદેશના ચલણી સિક્કાઓનું કલેક્શન કર્યું છે. હાલ તેમની પાસે 362 જેટલા દુર્લભ સિક્કાઓ છે.
Feb 10,2024, 21:49 PM IST
Unai Mata temple
કડકડતી ઠંડીમાં પણ ગરમ લ્હાય હોય છે અહીના કુંડનું પાણી, સ્નાન કરવાથી રોગ થાય છે દૂર
Unai Mata temple: ઉનાઈ માતાનું મંદિર નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવે છે. પાણી એટલું ગરમ છે કે જો કોઈ તેમાં હાથ નાખે તો તે બળી શકે છે, તેથી મુખ્ય કુંડને બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મુખ્ય તળાવની આસપાસની જાળીઓ દ્વારા, કુંડના પાણીમાંથી નીકળતો ધુમાડો જોઈ શકાય છે.
Nov 24,2023, 18:41 PM IST
gujarat
જમીનના ઝઘડામાં લોહી રેડાયું! બે માસિયાઈ ભાઈઓ વચ્ચે લોહિયાળ ધીંગાણું, પરિવાર તહેસનહેસ
વાંસદાના રૂપવેલ ગામે જમીનના ઝઘડામાં આજુબાજુમાં રહેતા માસિયાઇ ભાઈઓ વચ્ચે મારામારી થઈ અને આક્રોશમાં આવીને એક ભાઈએ બીજાને ચપ્પુથી વાર કરતા સારવાર મળે એ પૂર્વે જ માસીયાઈ ભાઈનું કરૂણ મોત નિપજ્યું હતુ.
May 25,2023, 21:33 PM IST
breaking news
વાંસદાના ધારાસભ્યની અનોખી નવી પહેલ; થર્મલ આધારિત ચૂલાથી મહિલાઓની આંખો ચમકી
નવસારી આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અહીંના ગામડાઓમાં આજે પણ રસોઈ બનાવવા કાચા ચૂલાનો મોટાપાયે ઉપયોગ થાય છે. જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ગામડાઓમાં આદિવાસી મહિલાઓ જંગલ વિસ્તારમાંથી લાકડા શોધી લાવે છે.
Feb 9,2023, 23:29 PM IST
gujarat
લગ્નમાં મળેલી ભેટ ખોલતા જ મોટી કરુણાંતિકા; થયો ભેદી બ્લાસ્ટ, ડાબા હાથનો પંજો...
આ ઘટનાને પગલે પરિવારમાં દોડાદોડ થઈ ગઈ હતી. બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. નાના જીઆનને પણ માથામાં ગંભીર ઇજા થતાં ખોપળીમાં ફેક્ચર થયું હતું.
May 19,2022, 10:26 AM IST
Firing
Firing At Visguliya Village In Vansada
Firing At Visguliya Village In Vansada
Sep 15,2020, 14:45 PM IST
leopard attack
નવસારી : ખેતરમાં પાણી મૂકવા ગયેલા ખેડૂત પર દીપડાનો હુમલો
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર દીપડાના આતંક (leopard attack) ની ઘટના સામે આવી છે. ડાંગના જંગલમાં દીપડાના હુમલામાં ખેડૂત ઘાયલ થયા છે. જંગલમાં બળદ ચરાવવા ગયેલા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો, જેના બચાવમાં ખેડૂતે લાકડીનો સપાટો મારતા દીપડાનું મોત નિપજ્યું છે. તો ખેડૂતને ગંભીર ઇજા થતાં આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. વન વિભાગે દિપડાનું પીએમ કરી અંતિમક્રિયા કરી હતી. આ ઘટનાને લઈ વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
Feb 28,2020, 14:37 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા