हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vidhan Sabha Election
Vidhan sabha election News
Telangana Assembly Election 2023
તેલંગણાની 119 બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન, એક્ઝિટ પોલથી સામે આવશે મતદારોનો મૂડ
Assembly Election: તેલંગણાની 119 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 106 વિધાનસભા વિસ્તારોમાં 5 વાગ્યા સુધી મતદાન ચાલશે જ્યારે 13 ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
Nov 30,2023, 8:17 AM IST
Amit Shah
500₹ માં ગેસ સિલિન્ડર, 15 લાખનો વિમો... કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત
Vidhan Sabha Election: કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપના શાસનકાળમાં છત્તીસગઢની જનતાને 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળશે. રાણી દુર્ગાવતી યોજનાને શરૂ કરવામાં આવશે. જેના અંતગર્ત બાળકો કિશોર થતાં તેમને 1,50,000 રૂપિયા મળશે.
Nov 3,2023, 20:00 PM IST
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી બાળકો સાથે રમ્યા ક્રિકેટ
હરિયાણા વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન શુકરવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સભાઓ કરી રહ્યાં છે. મહેન્દ્રગઢમાં ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ દિલ્હી પર ફર્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીના હેલિકોપ્ટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, રેવાડીની કેએલપી કોલેજનું મેદાનમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. આ મેદાનમાં બાળકો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી આ બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યા હતા. તે જોઇને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે, ત્યારેબાદ તેઓ તેમની કારમાં બેસીને દિલ્હી જવા રવાના થયા હતા.
Oct 19,2019, 11:20 AM IST
જસદણ પેટા ચૂંટણી
જસદણ પેટા ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો મેદાનમાં
જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. પરંતુ અપક્ષ કોને ભારે પડે છે અને કોને ફાયદો કરાવી જાય છે એને લઇને રાજકારણ ગરમાયું છે.
Dec 6,2018, 17:31 PM IST
જસદણ પેટા ચૂંટણી 2018
કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: બાવળિયા અને ચેલા અવસર વચ્ચે થશે ખરાખરીનો જંગ
અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે.
Dec 3,2018, 10:20 AM IST
માસ એફઆઇઆર
સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા પર અભદ્ર ટીપ્પણી કરનાર સામે થશે Mass FIR
કોઇ પણ કોંગ્રેસનો કાર્યકર પોતાના ફેસબુક એકાઉન્ટથી બારકોડ સ્કેન કરી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ વિધાનસભા વિરોધપક્ષના નેતા ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયાના પેજ સાથે જોડાઇ શકશે.
Dec 1,2018, 19:44 PM IST
જસદણ
જસદણ જીતવા કોંગ્રેસે ખડકી ધારાસભ્યો અને હોદ્દેદારોની ફોજ
કોંગ્રેસના સિનિયર આગેવાનો પૂર્વ સાંસદ અને 32 ધારાસભ્યોની ફોજ જસદણ માટે ઉતારી ગામ અને વોર્ડ પ્રમાણે પ્રભારીની નિમણુંક કોંગ્રેસે કરવી જોઇએ.
Dec 1,2018, 19:12 PM IST
Trending news
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ