हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
150/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vote share
Vote share News
Lok Sabha Election 2024
UP-રાજસ્થાન જ નહીં....ગુજરાત સહિત આ 16 રાજ્યોમાં ભાજપને પડ્યો ફટકો, વોટ શેર ઘટ્યો
Lok Sabha Election 2024: 2014માં પોતાના દમ પર 284 સીટો મેળવી અને 2019માં 303 સીટો જીતનાર ભાજપ 2024માં 240 પર સમેટાઈ ગયો. 2019ની સરખામણીમાં ભાજપને 2024માં 68.97 લાખ મત ભલે મળ્યા પરંતુ 63 સીટો ઘટી ગઈ.
Jun 6,2024, 11:51 AM IST
Election Result 2023
ભાજપે વિકેટ નથી પાડી, રન આઉટ થયું કોંગ્રેસ! જાણો હાર-જીતમાં વોટ શેરનો હિસાબ-કિતાબ
Assembly Election Results 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, તેલાંગણા અને મિઝોરમ સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ. 4 રાજ્યોના પરિણામો આવ્યાં જેમાં ત્રણમાં કમળ ખિલ્યું. કોંગ્રેસના વોટશેર વધ્યાં છતાં કેમ ભાજપે આપી મ્હાત? સમજવા જેવું છે આ મત, મતદારો અને મતોના મેનેજમેન્ટનું ગણિત...
Dec 4,2023, 16:10 PM IST
UP assembly election 2022
'બિકિની ગર્લ'ની તો હાલત ખરાબ થઈ ગઈ! મળેલા મતની સંખ્યા જોઈ પરસેવો છૂટી ગયો
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે મહિલાઓ પર વધુ ફોકસ કર્યું હતું. અન્ય પક્ષોએ પણ અનેક મહિલાઓને તક આપી હતી પરંતુ મોટાભાગે પ્રદર્શન સારું રહ્યું નહીં.
Mar 11,2022, 9:09 AM IST
UP assembly election 2022
'સાઈકલ' પંક્ચર કરીને 'કમળ' ખિલાવવામાં શું રહી માયાવતીની ભૂમિકા? ખાસ જાણો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટીના સૌથી ખરાબ હાલ થયા છે તે બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા છે. માયાવતીની બસપા માત્ર એક જ બેઠક પર જીત મેળવી શકી છે. પાર્ટી અપના દળ, નિષાદ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ સુદ્ધાથી પાછળ રહી ગઈ છે. 2017 ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ બસપાને લગભગ 10 ટકા ઓછા મત મળ્યા છે.
Mar 11,2022, 8:06 AM IST
vote share
દિલ્હીની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે.
Feb 13,2020, 13:56 PM IST
Trending news
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે